જસદણના કાનપર ગામે શ્રમિક પરિવારની માસૂમ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી નરાધમે અમાનુષી કૃત્ય આચર્યું’તું બાળકીના પિતાએ કોર્ટમાં પત્ર લખી ન્યાયની માંગ કરતા પોલીસ, વકીલ અને…
View More દુષ્કર્મ કેસમાં 34મા દિવસે આરોપીને દોષિત ઠેરવતી કોર્ટ: 15મીએ સજાનું ફરમાનCategory: ક્રાઇમ
Crime
મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલો
ગોંડલમાં બેભાન હાલતમાં મળેલા પ્રૌઢનું મોત; વાલીવારસની શોધખોળ મોરબીના શનાળા ગામે રહેતાં પ્રૌઢા ઉપર આઠ દિવસ પૂર્વે મહિલા સહિત ત્રણ શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો…
View More મોરબીના શનાળામાં પ્રૌઢા ઉપર મહિલા સહિત ત્રણનો હુમલોથાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્ત
ચોટીલા પ્રાંત અધિકારીની સૂચનાના આધારે થાનગઢ પંથકમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ ₹62 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાને…
View More થાનગઢના ગુગલિયાણામાંથી ગેરકાયદે ખનન પર દરોડા, 62 લાખનો મુદ્દામાલ જપ્તકચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખી
મુંદરા તાલુકાના ભદ્રેશ્વરમાં 53 વર્ષીય પત્ની હવાબાઇ ઉપરી પતિ અભુ મામદ ગોધે છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી નાસી છૂટયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો…
View More કચ્છ-મુન્દ્રાના ભદ્રેશ્ર્વરમાં ગૃહકંકાસમાં પતિએ પત્નીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખીરાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો
પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…
View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયોસગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ
પોકસો એકટના ગુનામાં માત્ર ત્રણ વર્ષમાં મહત્વનો ચૂકાદો પારિવારિક સંબંધોને કારણે ઘેર આવતી જતી સગીરાનું બદકામના ઇરાદે અપહરણ સહિતના ગુનાના ત્રણ વર્ષ પહેલાંના કેસમાં પરિણીત…
View More સગીરાનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરનાર આરોપીને 10 વર્ષની સજા ફટકારતી કોર્ટ7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણ
બાળકીના પિતાએ અદાલતને પત્ર લખી વિનંતી કરતાં પોલીસ, વકીલ અને કોર્ટના પ્રયત્નોથી 11 દિવસમાં ચાર્જશીટ, છઠ્ઠા દિવસે પૂરાવો ; કોઈ પણ ઘડીએ ચૂકાદો જસદણ તાલુકાના…
View More 7 વર્ષની બાળા પર અમાનુષી કૃત્ય કરનાર સામે 33 દી’માં ટ્રાયલ પૂર્ણકાલાવડ રોડ પર બે સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 9.50 લાખ મતાની ચોરી
પૈસા ગુમાવનાર દંપતીના એકલૌતા પુત્રનું અઠવાડિયા પહેલા જ અવસાન થયું હતુ : આરોપી હાથવેતમાં કાલાવડ રોડ પરની ગોકુલમ હાઉસિંગ સોસાયટી અને તેની બાજુમાં આવેલી સોસાયર્ટીમાં…
View More કાલાવડ રોડ પર બે સોસાયટીના ત્રણ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 9.50 લાખ મતાની ચોરીગાયકવાડીમાં મફતમાં મચ્છી માગી વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો
શહેરમાં ગાયકવાડી કીટીપરા કવાર્ટરમાં રહેતા મચ્છીના ધંધાર્થી પાસે ત્રણ શખ્સોએ મફતમાં મચ્છી માંગી પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More ગાયકવાડીમાં મફતમાં મચ્છી માગી વેપારી ઉપર ત્રણ શખ્સોનો હુમલો211 ઘેટાં-બકરાંનો કબજો આપવા સામે કોર્ટનો સ્ટે
રાજકોટ મહાજન પાંજરાપોળની કાનૂની લડતને સફળતા, પશુ છોડાવવા ટોળું પાંજરપોળે ધસી આવતા પોલીસ બોલાવવી પડી આટકોટ પાસેથી મુંબઈ ખુલ્લા બજારમાં વેચાણ અર્થે લઈ જવાતા 211…
View More 211 ઘેટાં-બકરાંનો કબજો આપવા સામે કોર્ટનો સ્ટે