ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર એક મોટરકાર ઉપર બેસીને રીલ બનાવવામાં આવી હોવા અંગેની માહિતી ઓખા મરીન પોલીસને થતા આ અંગે…
View More સુદર્શન સેતુ પર રીલ બનાવવા સબબ ભાવનગરના યુવાન સામે કાર્યવાહીCategory: ક્રાઇમ
Crime
ભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા
13 હજારનો મુદ્દામાલ જપ્ત આજીડેમ નજીકના સરધાર નજીક ભુપગઢ ગામ નદીના કાંઠા પાસે આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા છ શખ્સોને…
View More ભુપગઢમાં નદીકાંઠે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા‘અમારી હોટેલમાં કુટણખાનુ ચાલે છે’ તેવા સમાચાર તારા શેઠે કેમ છપાવ્યા, કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો
રાજકોટ શહેરની બસસ્ટેન્ડ પાછળ હોટેલ મુનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા તેમજ મૂળ દ્વારકાના કલ્યાણપુરના પ્રેમસર ગામના વિજયભાઈ કરસનભાઈ ગોજીયા(ઉ.વ.25)એ એચ.આર.કિંગ હોટેલ વાળા હિરેન…
View More ‘અમારી હોટેલમાં કુટણખાનુ ચાલે છે’ તેવા સમાચાર તારા શેઠે કેમ છપાવ્યા, કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલોરિક્ષામાં મુસાફરને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી ગેંગનો સૂત્રધાર બે વર્ષે પકડાયો
રાજકોટ શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી અને તેમની નજર ચૂકવી તેમની પાસે રહેલી રોકડ અને દાગીના સેરવી લઈ મુસાફરને રીક્ષામાંથી નીચે ઉતારી ભાગી જતી ગેંગના મુખ્ય…
View More રિક્ષામાં મુસાફરને બેસાડી રોકડ-દાગીના સેરવી લેતી ગેંગનો સૂત્રધાર બે વર્ષે પકડાયોરાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયો
પડધરીના ખંભાળા ગામના ભાઇ બહેને ધંધો પડાવી લઇ ધમકી આપતા વેપારીએ જામકંડોરણાના સાતોદડ પાસે આપઘાત કર્યો હતો રાજકોટ રેલનગર શામજીભાઈ કૃષ્ણ વર્મા ટાઉન શીપમાં રહેતા…
View More રાજકોટના દૂધના વેપારીના આપઘાત મામલે ભાઇ-બહેન સામે ગુનો નોંધાયોરાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડી
રાજકોટ શહેરમાં કરોડો રૂૂપિયાની લોન સસ્તા વ્યાજે અપાવવાની લાલચ આપી એક યુવાન સાથે લાખોની છેતરપિંડી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. લોન અપાવવામાં મોટાવરાછાના રસીક…
View More રાજકોટના હેર સલુનના સંચાલક સાથે લોન અપાવવાના બહાને 32 લાખની છેતરપિંડીગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયો
ગુનાખોરી પર ક્રાઈમ બ્રાન્ચે પકડ મજબૂત કરી હોય તેમ એક બાદ એક ગુના આચરતી ટોળકી પર ગુજસીટોક કરી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં સોડા બાટલી ફેંકી…
View More ગુજસીટોકના ગુનામાં ફરાર ‘બાટલી ગેંગ’ના વધુ ચાર આરોપી પકડાયા, ધરપકડનો આંક 14 થયોજેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યા
પાલનપુર સાથે મજૂરી કામ વખતે બંન્ને વચ્ચે પરીચય થતા જેતપુર આવી રહેતા હતા, આડાસંબંધની શંકાએ મોતને ઘાટ ઉતારી જેતપુરના રબારીકા રોડ પર આવેલા એમ.જી. ઉદ્યોગનગર…
View More જેતપુરના કારખાનામાં પ્રેમીના હાથે વિધવાની હત્યારાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયા
મુખ્ય આરોપીને જામનગરથી ઝડપી લેવાયો, સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.…
View More રાણાવાવની સગીરાના અપહરણના ગુનામાં રાજકોટનો શખ્સ અને મદદગારી કરનાર બે પકડાયાસિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા
મલેશિયા અને સિંગાપોરમાં રૂૂપિયા સવા લાખના પગારે નોકરી અપાવવાનો જાશો આપી ખંભાળિયાના એક શખ્સે રૂ.11.56 લાખ પડાવી લીધા જામનગર નજીક સિક્કામાં રહેતા એક ઇજનેર યૂવાન…
View More સિક્કામાં રહેતો એક ઇજનેર સહિત 8 યુવાનો નોકરીની લાલચે છેતરપિંડીનો શિકાર બન્યા