લાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનો

આજીડેમ પાસે માંડાડુંગર પાસે સદગુરુ પાર્કમાં રહેતા અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા હિરેન મહેશભાઈ ગળચર (ઉ.વ.22), તેના ભાઈ ક્રિશ અને માતા-અલ્પાબેન જૂની કુવાડવા રોડ…

View More લાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનો

સાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડ

રાજકોટના બે શખ્સોએ આર્થિક તંગી દુર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ કરોડો રૂૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી ઉપાડી લીધા રાજકોટ, ગોંડલ અને મુંબઈના 10 શખ્સો સામે…

View More સાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડ

જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

જેતપુર નજીક રોડના કામમાં ડાયવર્ઝન ઉપર કાર ચલાવવા બાબતે રોડ કોન્ટ્રાક્ટર અને તેના કર્મચારી ઉપર કાર ચાલક સહીત પાંચ શખ્સોએ હુમલો કરી રોકડ અને મોબાઈલની…

View More જેતપુર પાસે રોડ કોન્ટ્રાકટર અને કર્મચારી ઉપર પાંચ શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવી

રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયત

દીવમાં નવ વર્ષના પ્રેમનો કરૂણ અંજામ: આરોપી મહિલા ત્રણ સંતાનની માતા છે દીવના સાઉદવાડી વિસ્તારમાં 9 વર્ષના પ્રેમ પ્રકરણનો કરૂૂણ અંજામ આવ્યો છે. જ્યાં યુવકનો…

View More રાત્રે મળવા આવેલા પ્રેમીને પ્રેમિકાએ ગળુ દબાવી પતાવી દીધો: આરોપીની અટકાયત

જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા

કપિરાજ દ્વારા લોકો પર હુમલો કરાવ્યો, અનેકને બચકા ભર્યા, પોલીસે પહોંચી સાધુની અટકાયત કરી જૂનાગઢના ભવનાથમાં જ્યાં એક તરફ શિવરાત્રિના મેળામાં ભક્તિ અને ભજનનો પ્રવાહ…

View More જૂનાગઢના મેળામાં નાગા સાધુનો આતંક, તલવાર લઇ ભાવિકોને દોડાવ્યા

રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી

પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ…

View More રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી

ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !

  ભારત સરકારની માલિકીની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) કંપની સાથે ઓનલાઇન પેમેન્ટ ગેટવેમાં આવેલી ટેકનિકલ ખામીનો ગેરલાભ ઉઠાવી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ…

View More ગાંધીધામમાં બે ટ્રાન્સપોર્ટરોએ BPCLના ફ્લિટ કાર્ડમાંથી 20.01 લાખનું ડીઝલ પુરાવી લીધું !

ઉપલેટાના અરણિયાની વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ

ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા અરણી ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાયાવદર પોલીસ…

View More ઉપલેટાના અરણિયાની વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, પાંચની ધરપકડ

તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકા

તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર શાંતાબેન જયંતીભાઈ સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર છરી વડે હુમલો થયો છે. ત્રણ અજાણ્યા શખ્સોએ કરેલા આ હુમલામાં…

View More તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકા

જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો

જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથક ગત તા. 21.12.2025 ના રોજ પોકસો અંગેનો એક ગુનો દાખલ થયો હતો, જેમાં જામનગરના બેડી- માધાપર ભુંંગા વિસ્તારમાં રહેતા…

View More જામનગરમા પોકસોના ગુનામાં નાસતો ફરતા આરોપી ઝડપાયો