ધ્રોલમાં વેપારીએ ઉધારીના રૂૂપિયા માંગતા બે શખ્સોએ વેપારી અને તેના ભાઈ પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ ઉધારીમાં સિગરેટ લઈને રૂૂપિયા ન આપનાર…
View More ધ્રોલમાં કોર્પોરેટરના પતિ અને તેમના ભાઇ પર હુમલો, બે શખ્સો સામે નોંધાયો ગુનોCategory: ક્રાઇમ
Crime
દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ
17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32…
View More દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટજામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડી
જામનગરમાં અંબર સિનેમા રોડ પર ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂૂપિયા 41.86 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી…
View More જામનગરના તબીબ સાથે શેર બજારમાં રોકાણના બહાને 41.86 લાખની છેતરપિંડીજામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયા
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામમાં આવેલી વડીલો પાર્જિત મિલકત પૈકીની જમીન પચાવી પાડવા અંગે એક મહિલાએ પોતાના ત્રણ પિતરાઈ ભાઈઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ…
View More જામનગર પંથકમાં લેન્ડગ્રેબિંગ હેઠળ બે ગુના નોંધાયાઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યો
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો અને વિડીયો તેમજ તેના ઉપર કરવામાં આવતી કોમેન્ટ અને મેસેજ માટે ઘણી વખત ઝઘડો, મારામારી અને માથાકૂટ થતી…
View More ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યોભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી
ભાણવડ વિસ્તારમાં પોલીસે ગતરાત્રે જુગાર અંગેની કાર્યવાહી કરી, અને વેરાડ ગામની સીમમાંથી પાંચ જુગારીઓને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 7 લાખ 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો…
View More ભાણવડ પંથકમાં મોડીરાત્રીના સમયે ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકીપાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી
પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી…
View More પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવીભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકી
ભાવનગર શહેરમાં હાલ એક નશો કરતો યુવાન દેશી દારૂૂ પીતો નજરે પડે છે અને દેશી દારૂૂ ક્યાં ક્યાં વેચાય છે તે પણ જણાવી રહ્યો છે…
View More ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકીઆપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યું
મધ્યરાત્રે બે વાગ્યે વડિયામાં નકલી દૂધની ગંગા યુવરાજસિંહે અંતે વહેડાવી: આટલો મોટો નકલી દૂધનો કારોબાર છતાં અમરેલી જિલ્લાનું તંત્ર અજાણ હોવાની વાત કોઈ ને ગળે…
View More આપ નેતાએ ઝડપેલા ટેન્કરમાંથી દૂધ નકલી નીકળ્યુંકિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફ
ઈન્દ્રભારતી બાપુ વિશે ધડાકા કરે તે પહેલા જ પોલીસની ટીમો શોધવા નીકળી પડતા કિર્તી ભૂગર્ભમાં વહેલી સવારે ફરી વિડીયો મુકી ટુંક સમયમાં ભાંડાફોડ કરવાનો હુંકાર…
View More કિર્તી પટેલ સામે અંતે ફરજમાં રૂકાવટનો ગુનો: લાઈવ કાર્યક્રમ મોકુફ