હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

ઉના તાલુકાના ભાચા ગામે બે વર્ષથી મંજૂરી વગર ધમધમતી કોલેજ કોઇને દેખાઇ નહીં, વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ગુજરાતમાંથી નકલી પોલીસ, મંત્રીના નકલી પી.એ.નકલી ઓફિસર, નકલી…

View More હવે આજ બાકી હતું, આખી નકલી બીએડ કોલેજ ઝડપાઇ

જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો

સાફસફાઇ માટે આવતી મહિલા ઉપર ઘરમાં ચોરીનું આળ મૂકી માર માર્યાની ફરિયાદ બાદ વધુ એક ગુનો નોંધાયો જેતપુરમાં રહેતી કુખ્યાત પાયલ બુટાણી સામે સતત બીજા…

View More જેતપુરમાં કુખ્યાત પાયલ બુટાણીનો આંતક, પોલીસ ફરિયાદનો ખાર રાખી મહિલા ઉપર હુમલો

જામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલો

જામનગર માં ધરારનગર -2 વિસ્તારમાં ત્રણ માળિયા આવાસ માં રહેતા યુસુફભાઈ મોહમ્મદભાઈ સુમરા નામના આધેડે પોતાના પત્ની હસીનાબેન તેમજ પોતાના પુત્ર રીક્ષા ચાલક ઈમ્તિયાઝ ઉપર…

View More જામનગરમાં રિક્ષાચાલક અને તેના માતા-પિતા પર હુમલો

જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાંથી 468 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

જામનગરમાં રણજીતસાગર રોડ પર ગોકુલ દર્શન સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન ની પોલીસ ટુકડીએ…

View More જામનગરમાં ગોકુલ દર્શન સોસાયટીમાંથી 468 નંગ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદ

આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી અને વિપક્ષ તરીકે ગોંડલ ખાતે રહેતા જીગીશાબેન શામજીભાઈ પોકર પટેલ ઉ.વ.35 સરગમ સોસાયટીમા રોડ રસ્તા, પાણી તથા કચરાના પ્રશ્ન માટે…

View More ગોંડલમાં જીગીશા પટેલ પરના હુમલામાં 9 સામે ફરિયાદ

મોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપી

ગઈ કાલે શ્રી પાટીદાર યુવા સંઘ મોરબી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઉુતા ને રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે વધુ એક વ્યાજખોર…

View More મોરબીમાં વ્યાજખોરોનો આતંક, વેપારીની કાર પડાવી ધમકી આપી

ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ

ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂૂપિયા 5.02 લાખની કિંમતની વિદેશી દારૂૂની 456 બોટલ કબજે કરી હતી. આ પ્રકરણમાં સપ્લાયર અને…

View More ભીમરાણાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો: અન્ય બેની શોધખોળ

માણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા

માણાવદરના બોડકા ગામના એક યુવક સાથે ઓનલાઈન રોકાણના નામે રૂૂપિયા 24 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સાયબર પોલીસ સ્ટેશનમાં થતા તપાસ શરૂૂ કરવામાં આવી…

View More માણાવદરના બોડકામાં યુવકે ઘરે બેઠા કમાવવાની લાલચે રૂા.24.78 લાખ ગુમાવ્યા

સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ

રાજકોટ-ગોંડલના બે વેપારીઓએ અનેક લોકોના બેંક ખાતા ભાડે રાખી ફ્રોડના કરોડો રૂપિયા જમા કરાવી રોકડા ઉપાડી લીધા રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ…

View More સાયબર ફ્રોડના 1500 કરોડની હેરાફેરીનું કૌભાંડ, 3ની ધરપકડ

રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં

500ના દરની નોટો સામે 200ની નોટોનું બંડલ આપવાનું કહી કેશિયરનું ધ્યાન ભટકાવતો રાજકોટ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી બેંકોમાં જઈ કેસીયરને રૂૂા.500ની નોટનાં બદલે રૂૂા. 200ના…

View More રાજકોટમાં ત્રણ બેંકોમાં કેશિયરની નજર ચૂકવી રોકડની ચોરી, આરોપી હાથવેંતમાં