તંત્રએ જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો, અરજદારે રજૂઆત કરતાં મહેસુલ વિભાગે મૂળ સુધી તપાસ કરી કચ્છમાં કિંમતી ખેતીની જમીનો હડપ કરવા માટે ભૂમાફિયાઓ અને…
View More અંજારમાં બોગસ ખેડૂત બની કિંમતી જમીન પચાવી પાડનારને 10.56 કરોડનો દંડCategory: ક્રાઇમ
Crime
જામનગરમાં ઈજનેરના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યો
જામનગરમાં સેન્ટ્રલ બેન્ક નજીક લુહારસારમાં રૂૂગનાથ ફળીમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા મુર્તુઝા ઈકબાલભાઈ જુણેજા નામના 26 વર્ષના ઈજનેર યુવાને ગઈકાલે…
View More જામનગરમાં ઈજનેરના ઘરમાં મોડી રાત્રે તસ્કર ત્રાટક્યોજામનગરમાં વીજચોરીના કેસમાં આરોપીને રૂા.1.16 કરોડનો દંડ ફટકારતી કોર્ટ
જામનગર માં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન સ્થળે વીજ કંપની ના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવા માં આવ્યો હતો.…
View More જામનગરમાં વીજચોરીના કેસમાં આરોપીને રૂા.1.16 કરોડનો દંડ ફટકારતી કોર્ટજિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી એક જ દિવસમાં ત્રણ ગુના નોંધાયા
જેતપુરમાં કેબલના ધંધાર્થીને પરેશાન કરી ધમકી આપનાર ચાર વ્યાજખોરો સામે કાર્યવાહી રાજકોટ જીલ્લામાં વ્યાજખોરોના વધતા જતાં ત્રાસને ડામવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ…
View More જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી એક જ દિવસમાં ત્રણ ગુના નોંધાયાજામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિસ દારૂ લઈને નીકળેલા શખ્સની અટકાયત
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સ ને એલસીબી એ ઈંગ્લીશ દારૂૂ ની 12 બોટલ સાથે પકડી પાડ્યો છે. જેણે સપ્લાયરનું નામ આપ્યું છે. આ ઉપરાંત…
View More જામનગરમાં સ્કૂટરમાં ઈંગ્લિસ દારૂ લઈને નીકળેલા શખ્સની અટકાયતધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયા
ધોરાજી અને ઝાલણસરના શખ્સ પાસેથી 45 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના મોટી પરબડી ગામના નિલેશભાઈ મનસુખભાઈ ગજેરા ની વાડીએથી આશરે 300-મીટર જેટલો એલ્યુમીનીયમનો 55 જઘખખ ની…
View More ધોરાજીના પરબડી ગામે 20 હજારના એલ્યુમિનિયમની ચોરીમાં બે ઝડપાયાઆટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ગોંડલના બે શખ્સોની ધરપકડ કરી રૂા.8 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે દારુ જુગાર અંગે કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ને…
View More આટકોટ પાસે રૂા.4.82 લાખના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇમોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યું
મોરબીના લાલપર ગામે વિશ્વાસઘાતનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મોરબીના લાલપર ગામ નજીક પવનસુત પ્લાઝાની ચોથી માળે આવેલી કેવલ પેલેટ નામની ઓફિસમાં બનેલી…
View More મોરબીમાં ગોલ્ડ લોન આપવાના બહાને સાડા છ તોલા સોનું બારોબાર વેંચી માર્યુંપ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇ
ગોંડલ-જસદણ-જેતપુર-ધોરાજીમાં પોલીસનું ચેકિંગ, 96 હજારનો દંડ ફટકારાયો, રેન્જ આઇ.જી. નિર્લિપ્ત રાયનું નવુ મિશન રાજકોટ જીલ્લા જીલ્લામાં તમ્બાકુ નિયંત્રણ અધિનીયમ મુજબની સ્પેશ્યલ ડ્રાઇવ યોજવામાં આવી હતી…
View More પ્રતિબંધિત વિસ્તારમાં તમાકુ વેચતા વેપારીઓ ઉપર તવાઇશાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય SOGએ શાપર-વેરાવળ વિસ્તારમાંથી 2 કિલો 435 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગાંજાની અંદાજિત કિંમત રૂૂ. 24,350/- છે. પોલીસે…
View More શાપર-વેરાવળમાંથી 24 હજારના ગાંજા સાથે પેડલરની ધરપકડ