ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ વ્યાજ અને બાઈક આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો એક મોટો કિસ્સો…
View More વીરપુરમાં પોન્જી કૌભાંડ: રોકાણકારો સાથે લાખોની ઠગાઈCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
મોરબીના સામાકાંઠે સાયન્સ કોલેજ પાછળ આવેલ સિરામિક ફેકટરીમાંથી ટ્રક બહાર કાઢતી વખતે ટ્રક ચાલકે ગલફતભરી રીતે ચલાવતા યુવાનને અડફેટે લીધો હતો અને ગંભીર ઈજાને પગલે…
View More મોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોતકોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરાર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કોટડાસાંગાણી વિસ્તારમાં…
View More કોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરારમોટાદડવા ગામે ખેડૂત પર પાડોશીઓનો હુમલો, ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યું
ગટર સાફ કરવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું રાજકોટ ગ્રામ્યના મોટાદડવા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી સામાન્ય બાબતે પડોશીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો…
View More મોટાદડવા ગામે ખેડૂત પર પાડોશીઓનો હુમલો, ચાર શખ્સોએ પથ્થર મારી માથું ફોડી નાખ્યુંધ્રોલમાં કાર મારફતે ઘુસાડવામાં આવતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાયો
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ પંથક માંથી એક કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ માહિતી ના આધારે…
View More ધ્રોલમાં કાર મારફતે ઘુસાડવામાં આવતો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાયોજામનગરમાં 24 કલાકમાં વ્યાજખોરીની ત્રીજી ફરિયાદ
3.40 લાખ 6 ટકા લેખે લીધા બાદ દોઢ લાખ ચૂકવી દેવા છતાં પાંચ લાખની માગણી: મહિલાના સોનાના દાગીના પચાવી પાડ્યા જામનગર શહેરમાં પઠાણી વ્યાજ વસૂલવા…
View More જામનગરમાં 24 કલાકમાં વ્યાજખોરીની ત્રીજી ફરિયાદજામનગરમાં ગુજસિટોકના ગુનાના 14 આરોપી સાત દિવસના રિમાન્ડ પર
બે પૂર્વ કોર્પોરેટરની ગેંગ સામે ગુનો નોંધાયો હતો જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા…
View More જામનગરમાં ગુજસિટોકના ગુનાના 14 આરોપી સાત દિવસના રિમાન્ડ પરરાજકોટમાંથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા અને યુવાધનને બરબાદ થતું અટકાવવા માટે ’સે નો ટુ ડ્રગ્સ’અભિયાન ચલાવવામાં…
View More રાજકોટમાંથી 1.21 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયાભાણવડના વૃધ્ધને ઉંચા વ્યાજદરથી રકમ આપી જમીન પચાવી પાડતા શખ્સ સામે ફરિયાદ
ભાણવડના રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા મજીદભાઈ ઓસમાણભાઈ સમા નામના 66 વર્ષના મુસ્લિમ વૃધ્ધએ વર્ષ 2016 ના સમયગાળા દરમિયાન ભાણવડ તાલુકાના દુધાળા ગામના રામભાઈ ગોવાભાઈ સગર…
View More ભાણવડના વૃધ્ધને ઉંચા વ્યાજદરથી રકમ આપી જમીન પચાવી પાડતા શખ્સ સામે ફરિયાદવ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી
20 લાખની સામે 75 લાખમાં જમીન બીજાને વેંચી દીધી : પડધરી પોલીસમાં ફરિયાદ દસ્તાવેજ સમયે રજીસ્ટ્રાર સામે ‘હા’ નહીં બોલે તો જાનથી મારી નાખીશ, ધમકી…
View More વ્યાજખોર અલ્પેશ દોંગા સુધરતો જ નથી, વધુ એક ખેડૂતની જમીન પચાવી પાડી