વોર્ડ નંબર-4ના ઉમેદવાર રાહુલ ભુવા અને હાર્દિક રીબડિયા સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, બોર્ડ પણ બળજબરીથી પડાવી લીધા રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તારમાં સરકારી મિલકત પરથી…
View More ‘તમે ભાજપના દલાલ છો’ કહી દબાણહટાવ શાખાના અધિકારી સાથે હાથાપાઇ કરનાર ‘આપ’ના ઉમેદવાર સામે નોંધાયો ગુનોCategory: ક્રાઇમ
Crime
100ની સ્પિડે દારૂ ભરેલી કાર ચલાવી યુવાનનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સરધાર આઉટ પોસ્ટ પાસે પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી જાહેરનામાના અમલાર્થે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન…
View More 100ની સ્પિડે દારૂ ભરેલી કાર ચલાવી યુવાનનું મોત નિપજાવનાર ચાલકની ધરપકડ20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યું
કર્મચારી મહેશ શંકાના દાયરામાં, ગુજરાતના શખ્સે જ ટીપ આપી હોવાનો ખુલાસો પોલીસે ચોરાઉ કાર અને સ્કૂટર જપ્ત કર્યું : ચોરાઉ કારમાં બિહારના શખ્સની માલિકીની કારની…
View More 20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યુંરન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યા
ભારતમાં એકતરફ IPL 2026નો રોમાંચ ચરમસીમા પર છે. જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ સૌથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ…
View More રન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યાગોંડલના ભૂણાવા ગામે પત્નીના પરપુરુષ સાથેના સંબંધથી કંટાળી પતિનો આપઘાતનો પ્રયાસ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે રહેતા 45 વર્ષીય વિજયભાઈ મયાભાઈ મકવાણાએ ગઈકાલ સવારના આશરે 11:00 વાગ્યાની આસપાસ પોતાના ઘરે એસિડ પી લઈને જીવન ટૂંકાવવાનો…
View More ગોંડલના ભૂણાવા ગામે પત્નીના પરપુરુષ સાથેના સંબંધથી કંટાળી પતિનો આપઘાતનો પ્રયાસતળાજામાં દારૂડિયાઓ બેફામ: હાઈવે પર કાચની દારૂની બોટલો ફેંકી
ભાવનગર જિલ્લા ના તળાજા ની ભાગોળે થી નેશનલ હાઇવે પસાર થાય છે.આ હાઇવે પર ના સર્વિસરોડ પર અવાર નવાર વિલાયતી દારૂૂ ની બોટલો ફેંકી દીધેલ…
View More તળાજામાં દારૂડિયાઓ બેફામ: હાઈવે પર કાચની દારૂની બોટલો ફેંકીભાવનગરમાં આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ : 10 સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ભાવનગર માં સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટનું એક્સેસ મેળવી તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી તે નાણાં એટીએમ અને ચેકથી ઉપાડી…
View More ભાવનગરમાં આંતરરાજ્ય સાયબર સિન્ડિકેટનો પર્દાફાશ : 10 સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોવીરપુરમાં પોન્જી કૌભાંડ: રોકાણકારો સાથે લાખોની ઠગાઈ
ગરીબ અને મધ્યમવર્ગના લોકોને વધુ વ્યાજ અને બાઈક આપવાની લાલચ આપી પૈસા પડાવ્યા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો એક મોટો કિસ્સો…
View More વીરપુરમાં પોન્જી કૌભાંડ: રોકાણકારો સાથે લાખોની ઠગાઈમોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
મોરબીના સામાકાંઠે સાયન્સ કોલેજ પાછળ આવેલ સિરામિક ફેકટરીમાંથી ટ્રક બહાર કાઢતી વખતે ટ્રક ચાલકે ગલફતભરી રીતે ચલાવતા યુવાનને અડફેટે લીધો હતો અને ગંભીર ઈજાને પગલે…
View More મોરબીમાં પૂરપાટ ટ્રકે અડફેટે લેતા યુવકનું મોતકોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરાર
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) કોટડાસાંગાણી વિસ્તારમાં…
View More કોટડા સાંગાણીની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા, બે ફરાર