ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતો યુવાન પોતાની માસિયાઈ બેનની મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો…
View More ગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલોCategory: ક્રાઇમ
Crime
રાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મનહરપુર વિસ્તારમાં રહેતો યુવાન મધરાત્રે ગોલા…
View More રાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવીકલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે…
View More કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયોજામનગરમાં પાવર ચોરી કરતી કિંગ બેવરેજીસ સોડા બનાવનાર ફેક્ટરીને રૂા.29.41 લાખનો દંડ
જામનગર માં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂૂપિયા 9,80,660 ની રકમ…
View More જામનગરમાં પાવર ચોરી કરતી કિંગ બેવરેજીસ સોડા બનાવનાર ફેક્ટરીને રૂા.29.41 લાખનો દંડમોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરાર
જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ’નો દ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…
View More મોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરારજામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં 9,74,000ની છેતરપિંડી
જામજોધપુર તાલુકામાં જમીન સોદા સંબંધિત એક છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વ્યક્તિ પાસેથી લાખો રૂૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…
View More જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં 9,74,000ની છેતરપિંડીજામનગર-જામજોધપુર પંથકમાં જુગારધામ પર દરોડા મહિલા સહિત 10 જુગારીઓ ઝડપાયા
જામનગર શહેર તથા જામજોધપુર પંથકમાં પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ દસ આરોપીઓને ઝડપવામાં આવ્યા…
View More જામનગર-જામજોધપુર પંથકમાં જુગારધામ પર દરોડા મહિલા સહિત 10 જુગારીઓ ઝડપાયાપ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની
લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા…
View More પ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા, તે તો પગલૂંછણિયા નીકળ્યા’ MLA સંજય કોરડિયા વિરુદ્ધ ટીપ્પણી કરતા કાર્યકરો પર હુમલો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો પરંતુ ટીએમસીની સાથે તેના પડઘા ખૂદ ભાજપમાં પણ, અને એ’ય છેક ગુજરાત સુધી પડી રહ્યા હોવાની છાપ…
View More ‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા, તે તો પગલૂંછણિયા નીકળ્યા’ MLA સંજય કોરડિયા વિરુદ્ધ ટીપ્પણી કરતા કાર્યકરો પર હુમલોગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો
136 લોકોને બે કરોડ વ્યાજે આપ્યા, 375 કોરા ચેક મળી આવ્યા, 3થી 10 ટકા વ્યાજ વસુલવામાં આવતું હતું સત્તા જોરે વાસાવડ ખાતે છ વીઘા સરકારી…
View More ગોંડલ તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ સામે વ્યાજખોરીનો નોંધાતો ગુનો