જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના…
View More મીઠાપુરમાં વેપારીનો 13.60 લાખનો મુદ્દામાલ ભત્રીજાએ મિત્ર સાથે મળી સગેવગે કરી નાખ્યોCategory: ક્રાઇમ
Crime
ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલો
ગઢડા(સ્વામીના) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડા દિવસોમાં જ ચૂંટણીના વેરઝેર અને હારજીતના ગંભીર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયતની ચૂંટણીમાં…
View More ગઢડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલા આપના સભ્ય પર ખૂની હુમલોમહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડ
રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે હાથ ધરવામાં આવેલા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન જેતપુર સીટી પોલીસને મોટી સફળતા મળી છે. શહેરના હાજીદાઉદ હોસ્પિટલ વિસ્તારમાંથી…
View More મહારાષ્ટ્રની વાઇન શોપમાંથી જેતપુરમાં દારૂ ઘુસાડવાનું કૌભાંડજેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયા
જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં નામચીન શખ્સ સહીત ત્રણની ધરપકડ કરી પોલીસે રોકડ…
View More જેતપુરના કારખાનામાં જુગારનો દરોડો, નામચીન શખ્સ સહિત ત્રણ ઝડપાયામોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયા
મોરબીના વાવડી રોડ પર નજીવી રકમના વિવાદમાં છરી વડે હુમલાની ઘટના સામે આવી છે. માત્ર 200 રૂૂપિયાની માગણીને લઈ થયેલા ઝઘડામાં એક શખ્સે કાકા અને…
View More મોરબીમાં 200 રૂપિયા ન આપતા યુવાને કાકા-ભત્રીજાને છરીના ઘા ઝીંકયાપડાણામાં વીજચોરીના કેસમાં આઈસ ફેક્ટરીના સંચાલકને 57.74 લાખનો દંડ
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામની આઈસ ફેક્ટરીમાં સાત વર્ષ પૂર્વે રૂ.19. લાખ 24 હજાર ની પાવર ચોરી ઝડપાઈ હતી .જે અંગેની ફરિયાદના આધારેનો કેસ…
View More પડાણામાં વીજચોરીના કેસમાં આઈસ ફેક્ટરીના સંચાલકને 57.74 લાખનો દંડઉનાના દરિયામાં ચાંચિયાઓનો આતંક, સાધનોમાં તોડફોડ
નાના માછીમારોની આજીવિકા છીનવી લેવાના કારનામા ગંભીર સ્વરૂપ ધારણ કરે તેવો ભય, મરીન પોલીસની ભૂમિકા શંકાસ્પદ ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર દરિયાકાંઠે મોટા બોટ માલિકોની ’દાદાગીરી’…
View More ઉનાના દરિયામાં ચાંચિયાઓનો આતંક, સાધનોમાં તોડફોડમોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મીને 20 વર્ષની જેલ
હળવદ પંથકમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઇ જઈને શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરનાર વિધર્મીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો…
View More મોરબી પંથકની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મીને 20 વર્ષની જેલભાવનગરમાંથી પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ
ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી વસવાટ કરતા તત્વો સામે ભાવનગર પોલીસ એક્શન મોડમાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા શહેરના બોરતળાવ વિસ્તારમાં એક…
View More ભાવનગરમાંથી પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઇગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત
મારો ધંધો ચાલતો નથી એટલે અંતિમ પગલું ભરું છું, વીડિયો બનાવી મિત્રને મોકલ્યો એક જ પરિવારના ત્રણેય સભ્યોની અંતિમયાત્રા નીકળતા ગામ હીબકે ચડ્યું કોટડા સાંગાણીનાં…
View More ગોંડલમાં પુત્ર-પુત્રીની હત્યા કરી કારખાનેદારનો આપઘાત