ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત

પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…

View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત

નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી

શહેરમાં આવેલા ભારતનગરમાં રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો કરી પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે…

View More નસેડીએ પત્ની સાથે ઝઘડો કરી પોતાના ગળા ઉપર છરી ફેરવી દીધી

સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો

મુંબઇ રહેતા બનેવીનું પણ નામ ખુલ્યું, આંગડિયામાં હવાલા પાડવા આવ્યો ને હોટલમાંથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો શહેરના બસ સ્ટેશન પાછળ આવેલી હોટલ સમ્રાટ ઈન્ટરનેશનલના રૂૂમ…

View More સાયબર ફ્રોડના નાણાની હેરાફેરીના નેટવર્કનો સૂત્રધાર ઝડપાયો

મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા

  શહેરની ભાગોળે મવડીમાં રામધણ ગૌશાળા નજીક રહેતા કર્મકાંડી યુવાને પોતાના ફલેટમાં જુગારનો પાટલો માંડ્યો હતો. જોકે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પતા ટીંચતા 8…

View More મવડીમાં કર્મકાંડી યુવાને જુગારનો પાટલો માંડ્યો: પોલીસે પત્તા ટીંચતા 8ને ઝડપી પાડ્યા

પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો

કોઠારીયા મેઈન રોડ પર વિવેકાનંદનગરમાં ગઈ તા. 6માં રહેતા અમીતભાઈ મહેબુબખાન પઠાણ (ઉ.વ.37)ને તેની પત્ની રેશ્મા, પત્નીના પ્રેમી કિશન અને બે બેનો તસલીમ અને ઈરફાનાએ…

View More પત્ની, તેના પ્રેમી સહિત 4ના ત્રાસથી યુવાને આપઘાત કર્યો હતો, ગુનો નોંધાયો

VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી

  શહેરના નાનામવામાં આવેલા વીઆઇપી બેગના શોરૂમનો સ્ટોર મેનેજર માલ વેંચાણના અને સ્ટોકના રૂા.5.22 લાખ કંપનીમાં જમા ન કરાવી અંગત વપરાશમાં વાપરી નાખી ઓળવી ગયો…

View More VIP બેગના સ્ટોર મેનેજરે રૂા.5.22 લાખ બારોબાર ઓળવી જઇ આચરી છેતરપિંડી

જેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયા

રાજકોટ ગ્રામ્ય પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા જેતપુર તાલુકામાં બાળ મજુરોને મુક્ત કરાવવા ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.…

View More જેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયા

શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી

રાજકોટ રહેતાં કારખાનાના બે કર્મચારી સામે ગુનો નોંધાયો શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ’ કંપનીના સ્ટોર રૂૂમમાંથી રૂૂ.50 લાખની કિંમતી ધાતુની ચોરી થવાનો ચોંકાવનારો…

View More શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી

જામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ.) રાજકોટ ઝોન, જુનાગઢ વિંગ, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી 4.033 કિલો ગેરકાયદેસર ગાંજા…

View More જામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો

મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…

View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા