બેને રાજસ્થાન અને એકને બિહારથી ઝડપી પાડ્યો, આરોપીઓ વિદ્યાર્થીઓના પાસવર્ડને હેક કરી ચેડા કરતા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે…
View More NEET પેપર કૌભાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…
View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયોગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને એક મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લાના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને…
View More ગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયોરાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડી
રાજકોટના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતા 67 વર્ષીય હર્ષદભાઈ બોરીયા ગોંડલમાં ’પી.એમ. આંગડિયા પેઢી’ નામે વ્યવસાય ચલાવે છે. તેમની પેઢીમાં મયુર ઢોલ નામનો શખ્સ છેલ્લા 14 વર્ષથી…
View More રાજકોટના આંગડિયા સંચાલકની ગોંડલની પેઢીમાંથી રૂા.2.31 કરોડની છેતરપિંડીભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલો
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દરેડ ગામમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી ગામના ઉપસરપંચ સહિત ચાર શખ્સોએ એકસંપ થઈ ખેડૂતના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ લાકડાના…
View More ભાવનગરના દરેડ ગામે ખેડૂત પર ઉપસરપંચ સહિત ચારનો હુમલોભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયો
ભાવનગરની બાપા સીતારામ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ ગયેલા સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર નરેશ શાહને ભાવનગર એલ.સી.બી. પોલીસે મુંબઈથી ઝડપી પાડી…
View More ભાવનગરમાં બાપા સીતારામ ક્રેડિટ સોસાયટીના સંચાલકને મુંબઈથી ઝડપી લેવાયોજસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનો
જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ પોલીસે ફિલ્મી સ્ટાઈલે સ્ટંટ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી…
View More જસદણમાં હાઇવે પર બાઇક પર આડા સુઇ જોખમી સ્ટંટ કરનારા પાંચ સગીરના વાલી સામે નોંધાતા ગુનોધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
બે કર્મચારીઓએ માલ ચોરી રાજકોટના શખ્સને વેંચી દીધો હતો, ત્રણેય ઝડપાયા શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી…
View More ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના ભત્રીજાની શાપરની કંપનીમાં થયેલી 50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયોરાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડા
પડધરી, જસદણ અને વીંછિયા પંથકમાંથી 2 જેસીબી, 3 ડમ્પર અને 200 ટન પથ્થર સહિતનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહન કરતી પ્રવૃત્તિઓ…
View More રાજકોટ જિલ્લામાં ખનીજ માફિયા ઉપર પોલીસના દરોડાસાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો
અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ પર ખનીજ માફિયાઓએ હુમલો કર્યો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા…
View More સાવરકુંડલામાં ટ્રેકટર જપ્ત કરતા ખનીજ માફિયાનો ઇન્સ્પેકટર ઊપર હુમલો