માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…
View More માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતારCategory: ક્રાઇમ
Crime
ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…
View More ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇકોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમનું વોન્ટેડ આરોપીઓને પકડવા ખાસ ઓપરેશન રાજકોટ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે વોન્ટેડ આરોપીનોને પકડવા શરૂૂ કરેલા ઓપરેશનમાં એક મોટી સફળતા…
View More કોટડા સાંગાણીમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં 13 વર્ષથી ફરાર શખ્સ ઝડપાયોજાફરાબાદમાં મધરાત્રે પ્રેમિકાના ઘરે મળવા પહોંચેલા પ્રેમીની કરપીણ હત્યા
અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમ સંબંધના કારણે એક યુવકે પોતાની જિંદગી ગુમાવવી પડી છે. અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલા કડિયાળી ગામે…
View More જાફરાબાદમાં મધરાત્રે પ્રેમિકાના ઘરે મળવા પહોંચેલા પ્રેમીની કરપીણ હત્યાધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપ
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં સર્વે નં. 571ની અંદાજે 300 એકર ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ગામના પશુપાલકો દ્વારા મુખ્યમંત્રી,…
View More ધ્રોલ તાલુકાના મજોઠ ગામે 300 એકર ગૌચર જમીન પર દબાણનો આક્ષેપજૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યા
જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાની જાતીય સતામણીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે સગીરાના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી…
View More જૂનાગઢમાં પોક્સોના ગુનામાં જેલમાંથી જામીન મેળવી ફરી સગીરા સાથે અડપલા કર્યાગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલો
સગાઇ કરનાર યુવતીને પોતાના ઘરની પુત્રવધૂ બનાવવા હુમલો કરનાર ચાર સામે ગુનો દાખલ ગોંડલ તાલુકાના ચોરડી ગામે દીકરીના સગાઈ પ્રસંગમાં આવેલા એક પ્રૌઢ પર લાકડાના…
View More ગોંડલના ચોરડી ગામે સગાઈ પ્રસંગમાં લોહિયાળ ખેલ: આધેડ ઉપર હુમલોફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યા
પોરબંદરના છાંયા વિસ્તારમાં રહેતી અને સાડીમાં હેન્ડવર્કનું કામ કરતી 42 વર્ષીય મહિલાને બુલ માર્કેટમાં રોકાણ કરાવી ઊંચા નફાની લાલચ આપીને રૂૂ.21.71 લાખથી વધુની સાયબર ઠગાઈ…
View More ફેસબુક પર નાણામંત્રીના નામે ઘેરબેઠા પૈસા કમાવાની લાલચમાં મહિલાએ 21.71 લાખ ગુમાવ્યામિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યો
રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા મિતાણા બ્રિજ પાસે અન્ય વાહન ચાલક સાથે ઝઘડો કરી રહેલા ફોરચ્યુનર કારના ચાલકને સમજાવવા જવું મોરબીના એક પ્રતિષ્ઠિત વેપારીને ભારે પડ્યું…
View More મિતાણા બ્રિજ પાસે વેપારીની કારને ફોરચ્યુનર ચાલકે ઠોકરે ચડાવી ઢીકા પાટુનો માર માર્યોસલાયામાં અનઅધિકૃત રીતે ખનન કરેલ 4.32 લાખની 216 ટન રેતી કબજે
ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ રેતી ચોરી સામે પોલીસ તંત્ર દ્વારા ચાલી રહેલી કાર્યવાહીમાં એસ.ઓ.જી. પોલીસે સલાયા વિસ્તારમાંથી એક શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે એકત્ર…
View More સલાયામાં અનઅધિકૃત રીતે ખનન કરેલ 4.32 લાખની 216 ટન રેતી કબજે