રાજકોટના ધોરાજી તાલુકાના તોરણીયા ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે એક યુવતીની હત્યા કરવામાં આવી છે. અહીંયા તોરણીયા ગામની વાડી વિસ્તારમાં હરમીત…
View More ધોરાજીના તોરણિયામાં યુવતીની હત્યા કર્યા બાદ કૌટુંબિક ભાઇનો આપઘાતCategory: ક્રાઇમ
Crime
લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પર
ધ્રોલના લતીપરમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની શાખાના આ મેનેજરે પોતાની સત્તાનો ઉપયોગ કરી 80 જેટલા બેંક ખાતામાંથી રૂૂ.1,56, 57,993ની ઉચાપત કર્યાની નવ મહિના…
View More લતીપરની સેન્ટ્રલ બેંકમા ઉચાંપત કરનાર પૂર્વ મેનેજર 7 દિવસના રિમાન્ડ પરરૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયું
રાજકોટથી ખાનગી મોટરકારમાં જામનગરમાં આવેલા મુસાફરનું પર્સ મોટરકાર માં ભૂલાઈ ગયું હરૂૂ. જેમાં કિંમતી ઘરેણા હતા. પોલીસે આ અંગેની જાણ થતા જ તપાસ કરી મોટર…
View More રૂા.2.40 લાખના ઘરેણા સહિતનું પર્સ માલિકને પરત કરાયુંનેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે.…
View More નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્તરાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડ
રાજકોટના પેડક રોડ પર કાસ્ટિંગના કારખાનામાં કારખાનેદારે યોજેલી દારૂની મહેફીલ ઉપર પોલીસે દરોડો પાડી રંગમાં ભંગ પાડી રાજકોટ અને જસદણના કમળાપુરના વેપારી ખેડુત સહિત 9…
View More રાજકોટમાં કારખાનામાં દારૂની મહેફિલ ઉપર દરોડો, વેપારી સહિત 9 શખ્સોની ધરપકડલૂંટ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટ
લોધીકાના ખાંભા ગામેથી નિવસ્ત્ર હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. જે પ્રકરણમાં લૂંટ, દૂષ્કર્મ અને હત્યાના ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં…
View More લૂંટ, દુષ્કર્મ અને હત્યાના ગુનામાં આરોપીને નિર્દોષ મુક્ત કરતી કોર્ટહાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછ
લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે જખઈની ટીમે…
View More હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં SMCના મોરબીમાં ધામા, નવ કલાક સુધી પંચ અને પોલીસની પૂછપરછગોંડલના ભુણાવા ગામે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, તોડફોડ
ગોંડલના ભુણાવા ગામે રહેતા બે પરિવારો વચ્ચે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે થયેલી માથાકુટમાં સામાસામી મારામારી અને તોડફોડનો બનાવ બનતા આ મામલે ગોંડલ તાલુકા પોલીસમાં 12…
View More ગોંડલના ભુણાવા ગામે ભાડેથી ક્રેન ચલાવવા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી, તોડફોડટંકારાના ધુનડા ગામે વ્યાજખોરોએ મહિલાની નવ વિઘા જમીન પડાવી લીધી
વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ કમર કસી રહી તેમ છતા વ્યાજખોરો બાજ આવતા નથી ત્યારે ટંકારાના ઘુનડા (ખાનપર) ગામે મહિલાના પતિએ આરોપીઓ પાસેથી વ્યાજે નાણાં લીધેલ…
View More ટંકારાના ધુનડા ગામે વ્યાજખોરોએ મહિલાની નવ વિઘા જમીન પડાવી લીધીભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી
સોના-ચાંદીના ઘરેણાં, રોકડ મળી રૂા.1.08 લાખની મતાની તસ્કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં રહેતા મહિલાના બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી ઘરમાંથી સોના…
View More ભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી