ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો

  ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂૂપિયા પડાવવા…

View More ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો

વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

પોલીસની 11 ટીમોએ કરેલું ચેકિંગ, સાત ફાર્મહાઉસમાં જામેલી મહેફિલમાં પડ્યો ભંગ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ…

View More વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા

ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતા

ખનીજ ચોરી માટે પંકાયેલ ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં અવારનવાર ખનીજ ચોરીઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા…

View More ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતા

જામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો

જ્ઞાતિ પ્રશ્ર્ને હડધૂત કર્યાની ફરિયાદ: માથામાં 9 ટાંકા આવ્યા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો છે.…

View More જામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો

1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી

બોલિવૂડની ફિલ્મને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠાના વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલા માનવ કંકાલમાં મોટો…

View More 1.5 કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી કારમાં નાખી સળગાવી દીધી

થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરી

  વર્ષોથી બંધ પડેલા અન્ય મકાનને પણ નિશાન બનાવ્યું, ફોગટનો ફેરો થતા તોડફોડ કરી જામનગર રોડ પર ગાંધી સોસાયટીનો બનાવ: સોનાના દાગીના અને રોકડ ઉઠાવી…

View More થર્ટી ફર્સ્ટ ઉજવતા તસ્કરો: વિદેશ ગયેલા વેપારીને ત્યાંથી 7.22 લાખની ચોરી

સ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમ

શહેરની ભાગોળે આવેલા ત્રંબા ગામે સરસ્વતી વિધાલય ચલાવતા શીક્ષકને માર મારવાના પ્રકરણમાં આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી. જાડેજા અને પોલીસ કર્મચારી વિરૂૂધ્ધ કોર્ટે કેસ ચલાવવા…

View More સ્કૂલ સંચાલક બંધુને માર મારવાના પ્રકરણમાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ સહિતના વિરૂદ્ધ કેસ ચલાવવા હુકમ

થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ

  થર્ટી ફર્સ્ટ પુર્વે પોલીસ દ્વારા જાહેર માર્ગો પર અને રાજકોટ શહેરના એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ પર જડબેસલાક ચેકીંગ હાથ ધરવામા આવી રહયુ છે ત્યારે…

View More થર્ટી ફર્સ્ટના દિવસે પ્યાસીઓને વેચવા માટે લવાયેલી દારૂની 624 બોટલ ઝડપાઇ

રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

રાજકોટ શહેરમા રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે તુલશીપત્ર એપાર્ટમેન્ટ ફલેટ નં 40ર મા રહેતા મહીલાના ઘરમા જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે યુનિર્વસીટી પોલીસના સ્ટાફે દરોડો પાડી…

View More રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે તુલસીપત્ર એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલિત જુગારધામ પકડાયું

મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યું

ગોંડલ તાલુકાનાં મોટામહિકામાં ત્રણ દિવસ પહેલાં ખંઢેર બની ગયેલા મકાનમાંથી રાજકોટનાં પ્રૌઢની અર્ધબળેલી હાલતમાં મળી આવેલી લાશની રહસ્યના તાણાવાણાં સર્જતી ઘટનાની પોલીસ તપાસમાં એ લાશ…

View More મોટા મહિકામાં પોતાનો વીમો પકવવા મિત્રની હત્યા કરનાર શખ્સનું છેલ્લું લોકેશન સોમનાથ પાસે મળ્યું