પાટણમાં થયેલા દેહવ્યાપારના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાટણ એસઓજીની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડો પાડીને રંગોલી ગેસ્ટહાઉસમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાનો…
View More પાટણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: જામનગરની મહિલા સહિત 10 ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
P.S.I. અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ચાર વર્ષની સજા
જામનગર નાં બારેક વર્ષ પહેલા ના લાંચ કેસ માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલ ને અદાલતે ચાર વર્ષ ની જેલ સજા નો હુકમ…
View More P.S.I. અને પોલીસ કોન્સ્ટેબલને લાંચ કેસમાં ચાર વર્ષની સજામોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટ
મોરબી શહેરમાં જાણે બોગસ તબીબોનો રાફડો ફાટયો હોય તેવું લાગી રહ્યું છે દર્દીઓને કોઈ જાતની ડિગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબને મોરબી પોલીસે…
View More મોરબીમાં ઘોડા ડોક્ટરોનો રાફડો ફાટ્યો: તંત્ર એલર્ટધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરી
ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રામાં એક દુકાનમાં ચોરી કર્યા બાદ બીજા દિવસે પાસે આવેલા વાવડી ગામે ચોરીની ઘટના બની હતી. જેમાં બે દુકાનમાં શટર ઊંચા કરી દુકાનમાંથી…
View More ધ્રાંગધ્રાના ઈસદ્રા અને વાવડીમાં બે દિવસમાં ત્રણ દુકાનમાં ચોરીભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાણવડ તાલુકાના શીવા ગામ નજીકથી રાત્રિના સમયે પસાર થતી એક મોટરકારમાં લઈ જવાતા વિદેશી દારૂૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.…
View More ભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોસાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયો
સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમ દ્વારા ધજાળા વિસ્તારમાં તપાસમાં હોવા દરમિયાન ગેરકાયદે ગાંજા વાવેતરની બાતમી મળી હતી. આથી ધજાળા ગામે વાડીમાં તપાસ કરતા 4 કિલો 150…
View More સાયલાના ધજાળા ગામે વાડીમાંથી લીલા ગાંજાના વાવેતર સાથે ખેડૂત પકડાયોરાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયો
રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર કેદીને એસઓજીએ જૂનાગઢમાંથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. જૂનાગઢમાં જમાલવાડી હુસેની ચોક પાસે રહેતો હનીફ હાજી સુમરાને વર્ષ 2021માં…
View More રાજકોટ જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર થયેલો પોક્સો- દુષ્કર્મનો કેદી જૂનાગઢથી પકડાયોગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા
દારૂની હેરાફેરી પર થર્ટી ફર્સ્ટે રોક લગાવવા પોલીસની આકરી કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લામાં જાહેર વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે ગેરકાયદેસર દારૂૂની હેરાફેરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો…
View More ગીર સોમનાથમાં પાંચ બૂટલેગરને એક સાથે પાસા તળે જેલહવાલે કરાયા‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યા
ડિજિટલ એરેસ્ટ અને અધિકારીઓની ઓળખ આપી નાણાં પડાવવાના બનાવો વધ્યા, અમદાવાદના વૃદ્ધે સાયબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ દેશમાં ડિજિટલ અરેસ્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.…
View More ‘તમારું સિમકાર્ડ હવાલા કૌભાંડમાં વપરાયું છે,’ વૃદ્ધને સીબીઆઈની ઓળખ આપી ટોળકીએ 52 લાખ પડાવ્યામોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત
મોરબીના નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ભૂરા સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે તેમજ સ્થળ પરથી પબે શખ્સની ધરપકડ કરી હતી અને બે…
View More મોરબીના ભૂરા હોટલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : બેની અટકાયત