ત્રણ શખ્સો હથિયાર સાથે તેમજ દારૂના પાંચ કેસ પોલીસ ચોપડે નોંધાયા નશાખોર, આવારા તત્ત્વો, રોમિયોગીરી કરતા શખ્સોને પકડવા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોએ થર્ટી…
View More રાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’Category: ક્રાઇમ
Crime
રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરી
હોટલ સિઝનમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી રોડ ઉપર પહોંચતા જ ચાર નરાધમો પોલીસ હોવાનું જણાવી કારમાં જ ઉપાડી ગયા યુવકને બેફામ ફટકાર્યો, યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ,…
View More રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરી‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા
યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…
View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસાબાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા
મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…
View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયાજામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ
યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી 1.10 લાખ પડાવ્યા હતા: ટોળકીની શોધખોળ જામનગરમાં રહેતા એક યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી રૂૂા.…
View More જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદBZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશે
ગુજરાત સીઆઇડી ક્રાઈમે પુષ્ટિ કરી છે કે કરોડો રૂૂપિયાના ચિટફંડ કૌભાંડના સંબંધમાં કેટલાક હાઈ-પ્રોફાઈલ ક્રિકેટરોને તેમની પાસેથી વિગતો જાણવા માટે બોલાવવામાં આવશે. જેમણે કદાચ તેમનું…
View More BZ કૌભાંડમાં ગિલ-મોહિત શર્મા-તેવટિયા-સુદર્શનની પૂછપરછ થશેવીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકાર
જસદણના વિછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડગ્રેબીંગની અરજી કરનાર કોળી યુવાનની ચાર શખ્સોએ કુહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાના બનાવના બીજા દિવસે મૃતકના પરિવારે…
View More વીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર: મૃતદેહ સંભાળવાનો ઈનકારભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યો
ભાવનગરમાં એકટીવા સાથે કાર અથડાયા બાદ બાઇકમાં જઈ રહેલા બે શખ્સોએ કારચાલકને જાહેરમાં ઢોર માર મારતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે…
View More ભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યોસાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરી
સાયલા તાલુકાના નોલી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા મનસુખભાઈ સગરામભાઈ ડેરવાળીયા તેમના પત્ની દીકરા અને દીકરી સાથે વાડીએ ખેતી કામ…
View More સાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરીમહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલો
ભાવનગર ના મહુવામાં રહેતા યુવાન ઉપર પાંચ શખ્સોએ કોશ,લાકડાના ધોકા વડે હુમલો કરી નાખવાની ધમકી આપતા યુવાને તમામ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…
View More મહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલો