અંજારના ખંભરા ગામમાં મતિયાદેવ મંદિરમાં દાનપેટી ચોરી કરનાર ’ચડ્ડી બનીયાન ગેંગ’ના 4 સાગરીતોને અંજાર પોલીસે પકડ્યા છે. તેમની પાસેથી રોકડ ₹4,960 અને 4 મોબાઈલ ફોન…
View More અંજારના મંદિરમાં ચોરી કરનાર રાજકોટની ‘ચડ્ડી બનિયાન ગેંગ’ ઝડપાઈCategory: ક્રાઇમ
Crime
ભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલો
ભુજ રેલવે સ્ટેશન પર નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યાના કેસમાં જેલમાં મોકલાયેલા આરોપી દ્વારા પાલારા જેલમાં પણ કેદી પર હુમલો કરાતા ચકચાર મચી છે. જેલની…
View More ભુજ રેલવે સ્ટેશનમાં હત્યા કરનાર આરોપીની જેલમાં ધમાલ, પાકા કેદી પર કર્યો જીવલેણ હુમલોબાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા
રાજકોટ શહેરના વાવડીમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકની નાની સાયકલ કાર સાથે અથડાવાની નજીવી બાબતે માથાકૂટ થઈ હતી. ટાઉનશીપના વિંગ નં. એલ-1 માં રહેતા પ્રજાવતીબેન…
View More બાળકની સાઈકલ કારને અડી જતા માથાકૂટ: પૈસા માંગી મહિલાના વાળ ખેંચી ફડાકા ઝીંકી દીધા‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો
રાજકોટ શહેરમાં ભક્તિનગર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કુખ્યાત મુર્ગા ગેંગના ત્રણ સભ્યોએ રીક્ષા ચાલકની સામુ જોવા જેવી બાબતે પાઇપના ઘા મારી…
View More ‘ગુજસીટોક’માં જેલમાંથી છૂટેલી મુર્ગા ગેંગે રિક્ષાચાલકને રહેંસી નાખ્યો‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ
રાજકોટ શહેરના હરિધવા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેતા અને ગોંડલ ચોકડી નજીક પંપનો વેપાર કરતા સંજયભાઈ પાંચાભાઈ ડાભી સાથે રૂૂ. 2,21,788.48ની ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનો…
View More ‘ગૂગલ IPTV’ એપ્લિકેશન દ્વારા વેપારીનો મોબાઈલ હેક કરી રૂ. 2.21 લાખની ઠગાઈ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયા
6 ટકા કમિશનની લાલચે કરંટ એકાઉન્ટ ભાડે આપ્યું હતું; ખાતામાંથી રૂ. 2.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી જૂની જાગન્નાથ શેરીમાં રહેતા…
View More ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડ: અમદાવાદના બે કારખાનેદારો ઝડપાયાજેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મ
કેટરિંગમાં કામ અપાવવાની લાલચ આપીને રાજકોટ જિલ્લાના જેતપુરની કિશોરીને ભુજ બોલાવ્યા બાદ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સામે આવતા ભુજ શહેરમાં ચકચાર મચી છે.…
View More જેતપુરની સગીરાને કેટરીંગના કામે ભુજમાં બોલાવ્યા બાદ હોટેલમાં દુષ્કર્મકલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગ
કલ્યાણપુરના મહાદેવીયા ગામે ઉર્જા કંપનીમાં ધાક જમાવવાના કથિત પ્રયાસોના ભાગ રૂૂપે ફાયરિંગ કરી, બે ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચાડવા અંગેનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં…
View More કલ્યાણપુરના મહાદેવિયામાં થાંભલાનું કામ બંધ કરાવવા બે સગા ભાઇઓ ઉપર ફાયરિંગસુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !
સુરેન્દ્રનગર શહેરમાં જીમના નામે ચાલતા કથિત બ્લેકમેલિંગ કાંડમાં પોલીસે ‘ક્લબ 71’ની બે જીમ સીલ કરી છે. એક જીમ ટીબી હોસ્પિટલ પાસે છે અને બીજી 80…
View More સુરેન્દ્રનગરમાં જીમમાં આવતી યુવતીઓને બ્લેકમેઇલિંગના ખેલ !ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો
ભાવનગર જિલ્લામાં દોઢેક માસ પહેલાં સર્જાયેલી લઠ્ઠાકાંડની ચકચારી ઘટનાનો મુખ્ય સૂત્રધાર આખરે પોલીસ પાંજરે પૂરાયો છે. રાજસ્થાન એટીએસની મદદથી એસએમસીએ રાજસ્થાની શખ્સને દબોચી લઈ 8…
View More ભાવનગર લઠ્ઠાકાંડનો માસ્ટર માઇન્ડ 43 દિવસે ઝડપાયો