મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમન

વેસ્ટ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ વિસ્તારમાં રહેતા આશરે 1 કરોડ ભારતીયોમાંથી ઘણા લોકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને ભારતમાં મોટા પાયે રિવર્સ…

View More મિડલ ઈસ્ટના વિસ્થાપિત અગિયાર લાખ ભારતીઓનું સ્વદેશ આગમન

જહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પ

ઈરાને હોર્મુઝની ખાડીમાં એક ક્ધટેનર જહાજ પર ગોળીબાર કર્યો છે, જેનાથી જહાજને નુકસાન થયું છે અને પાકિસ્તાનમાં આયોજિત યુદ્ધવિરામ વાટાઘાટો નિષ્ફળ જતાં, દાવ વધુ વધ્યો…

View More જહાજ પર ઈરાનના ગોળીબાર ચાલુ, ઈસ્લામિક દેશ રોકડ ભૂખ્યો છે : ટ્રમ્પ

ઇંધણની બચત કરવા લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ઉડાનો કાપી

ડ્યુશ લુફ્થાન્સાએ તેના યુરોપિયન ઉનાળાના સમયપત્રકમાંથી 20,000 બિન-આર્થિક ટૂંકા અંતરની ફ્લાઇટ્સ દૂર કરશે જેથી જેટ ઇંધણ બચાવવામાં મદદ મળે, જે ઈરાન યુદ્ધની શરૂૂઆતથી બમણું થઈ…

View More ઇંધણની બચત કરવા લુફ્થાન્સા એરલાઇન્સે 20,000 ઉડાનો કાપી

NIA કાયદાને પડકારતી અરજી અંગે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેરળ સ્થિત એક વકીલ દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી અધિનિયમ, 2008 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો, અને અવલોકન…

View More NIA કાયદાને પડકારતી અરજી અંગે કેન્દ્રને સુપ્રીમ કોર્ટની નોટિસ

મોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખા

આવતીકાલે તામિલનાડુની તમામ 234 બેઠકો માટે અને પશ્ર્ચિમ બંગાળ પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી…

View More મોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખા

મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

શહેરના ચુનારાવાડ નજીક સીતારામ સોસાયટીમાં રહેતા અને બકાલું વેચવાની સાથે છૂટક મજૂરી કરતા રોહિત બાબુભાઈ કલાડીયા (ઉ.વ. 21) નામના યુવાને આજીડેમ ચોકડી પાસે રામવન નજીક…

View More મિત્રોની નજર સામે યુવાને રામવન પાસેની ખાણમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

પત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ

સાડા ત્રણ વર્ષ પૂર્વેના ત્રિપલ મર્ડર કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો પત્ની પુત્રને લઇ પ્રેમી સાથે રહેવા ચાલી જતા ખેલ્યો હતો ખૂની ખેલ શહેરમા આજીડેમ ચોકડી…

View More પત્ની-પુત્ર અને પત્નીના પ્રેમીને ટ્રક હેઠળ કચડી મારનાર પતિને આજીવન કેદ

રાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી

મનપાની વોટર વર્કસ શાખાએ લીધેલા સાત સેમ્પલમાં ભયાનક બેકટેરિયા હોવાનો ચોંકાવનારો રિપોર્ટ રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ અજગરભરડો લીધો હોવાનો મનપાની જ આરોગ્ય શાખાના સતાવાર પખવાડિક રિપોર્ટમાં…

View More રાજકોટના સાત વિસ્તારમાં પીવાના પાણીમાં ‘બીમારી’ ભળી

ત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત

શહેરના ત્રિકોણ બાગ પાસે આવેલી હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. પરસાણાનગરમાં રહેતા પરપ્રાંતિય યુવાન વેલ્ડીંગ કામ કરવા હોટલમાં…

View More ત્રિકોણબાગ પાસે હોટલમાં મોબાઈલમાં મશગુલ યુવાનનું વીજશોક લાગતાં મોત

3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના

મોરબી મનપાની ચૂંટણીમાં ભાજપથી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહેલા પાર્ટીના પૂર્વ નેતા દેવા અવાડિયા ખૂબ જ નારાજ છે. તેમણે નામ લીધા વગર ગુજરાત સરકારના મંત્રી અને…

View More 3 મહિના અને 21 દિવસ બાદ ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના