હળવદ પંથકમાં 9 વર્ષના બાળકને કપડા અને બુટ અપાવવાની લાલચ આપી બાઈકમાં બેસાડી લઇ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું જે કેસ મોરબી સ્પેશ્યલ…
View More હળવદમાં 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર નરાધમને 20 વર્ષની સખત સજાબગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યા
આરોપીને સ્થળ પરથી જ ઝડપી પાડવામાં આવ્યો, બેફામ દારૂ વેચાતો હોવાનો લોકોનો આક્ષેપ બગસરામાં માર્કેટીંગ યાર્ડ પાછળ રહેતા દંપતીને રસોઈ બનાવવા બાબતે માથાકૂટ થતા પતિએ…
View More બગસરામાં રસોઈ બનાવવા બાબતે પતિના હાથે પત્નીની હત્યાગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલો
ગોંડલમાં સમાજ વિરોધી વિડિયો લાયરલ કરવા અંગે થયેલી બોલાચાલીના સમાધાન માટે સુરતના છાયણ ગામના બે પિતરાઈ ભાઈઓને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતાં. સમાધાન માટે આવેલા…
View More ગોંડલમાં સમાધાન માટે આવેલા બે પિતરાઈ પર હુમલોગોંડલમાં પતિએ પ્રેમિકા સાથેનો વીડિયો બતાવી રૂપિયાની માંગણી કરી પત્નીને છરીના ઘા ઝીંકી દીધા
હુમલામાં ઘવાયેલી પરિણીતાને સારવાર માટે ખસેડાઈ ગોંડલમાં આવેલ વોરાકોટડા રોડ પર વિજયનગરમાં રહેતી પરિણીતાને પતિએ પ્રેમિકા સાથેનો વિડિયો બતાવી રૂપિયાની માંગણી કરી હતી. પત્નીએ પરસ્ત્રી…
View More ગોંડલમાં પતિએ પ્રેમિકા સાથેનો વીડિયો બતાવી રૂપિયાની માંગણી કરી પત્નીને છરીના ઘા ઝીંકી દીધારાજ્યનું ધોરણ-10નું 83.86 ટકા પરિણામ
ગાંધીનગર જિલ્લાનું આજોલ કેન્દ્ર 100 ટકા પરિણામ સાથે ટોચ પર, દાહોદ જિલ્લાના મૂનખોસલા કેન્દ્રનું સૌથી ઓછું 33.74% પરિણામ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 % જ્યારે ગુજરાતી…
View More રાજ્યનું ધોરણ-10નું 83.86 ટકા પરિણામઉનામાંથી ચોરાઉ બાઈક સાથે રીઢો શખ્સ ઝડપાયો
ગીર સોમનાથ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઉના શહેરમાંથી ચોરી થયેલા વાહનોના ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. શહેર ના હાર્દસમા વિસ્તારમાંથી…
View More ઉનામાંથી ચોરાઉ બાઈક સાથે રીઢો શખ્સ ઝડપાયોગોંડલમાં ‘ઘોડો ખેલવવા’ બાબતે અથડામણ: દંપતી પર લાકડીઓ વડે હુમલો
ગોંડલ નાં ભગવતપરા વિસ્તારમાં રાત્રિના સમયે ઘોડો દોડાવવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું હતું. શેરીમાં બાળકો રમતા હોવાથી ઘોડો અહીં ન…
View More ગોંડલમાં ‘ઘોડો ખેલવવા’ બાબતે અથડામણ: દંપતી પર લાકડીઓ વડે હુમલોશાપર વેરાવળમાં GSPCની પાઇપ લાઇન તોડી 44 લાખના ગેસની ચોરી
ફોર્જીંગ કારખાનાના માલિક અને મહિલા ભાગીદાર સહિત ત્રણ સામે ફરિયાદ શાપર-વેરાવળ વિસ્તારમાં ગેસ ચોરીનું એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. ગુજરાત ગેસ લિમિટેડની મુખ્ય હાઈ-પ્રેશર…
View More શાપર વેરાવળમાં GSPCની પાઇપ લાઇન તોડી 44 લાખના ગેસની ચોરીવાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષાચાલક ઉપર હરીફ ધંધાર્થીઓ પાઈપ વડે તૂટી પડયા
તારે અહીંથી પેસેન્જર નહીં બેસાડવાના તેમ કહી હુમલો કર્યાનો આરોપ વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષા ચાલકને ‘તારે અહિંથી પેસેન્જર નહીં બેસાડવાના’ તેમ કહી હરિફ ધંધાર્થીઓએ…
View More વાંકાનેરમાં પેસેન્જર બેસાડવા મુદ્દે રિક્ષાચાલક ઉપર હરીફ ધંધાર્થીઓ પાઈપ વડે તૂટી પડયાથન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીથી હવામાનમાં પલટો : અનેક સ્થળે માવઠુ
ગુજરાત મિરર, રાજકોટ,તા.6 ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં ખૂબ મોટો પલટો આવ્યો છે વાદળછાયુ વાતાવરણ પણ જોવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર…
View More થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટીથી હવામાનમાં પલટો : અનેક સ્થળે માવઠુ