ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતો યુવાન પોતાની માસિયાઈ બેનની મશ્કરી કરતો હતો ત્યારે નસેડી શખ્સે ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો…
View More ગોંડલમાં માસીયાઇ બહેનની મશ્કરી કરતા ભંગારના ધંધાર્થી ઉપર નસેડીનો હુમલોરાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવી
રાજકોટમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ દિનપ્રતિદિન ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક બનાવમાં મનહરપુર વિસ્તારમાં રહેતો યુવાન મધરાત્રે ગોલા…
View More રાજકોટમાં ગોલા લઈને ઘરે જતાં યુવકને અજાણ્યા શખ્સોએ માર મારી રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવીકલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પોલીસના ફુટ પેટ્રોલિંગ દરમિયાન ચાર પેકેટમાં બીનવારસુ હાલતમાં રહેલો 4.548 કિલોગ્રામ ચરસનો જથ્થો પોલીસને સાંપળ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે…
View More કલ્યાણપુરના દરિયાઈ વિસ્તારમાંથી રૂા.2.27 કરોડનો બિનવારસુ ચરસનો જથ્થો ઝડપાયોકિમોથેરાપીની દવાની અછત સર્જાતા હજારો કેન્સર દર્દીના જીવ જોખમમાં
કીમોથેરાપી કરાવી રહેલા કેન્સરના દર્દીની સારવારમાં અછતને કારણે ફેરફાર જોવા મળ્યો છે. દર ત્રણ અઠવાડિયે સિસ્પ્લેટિનના ઉચ્ચ ડોઝના તેમના જીવનપદ્ધતિને દર બે અઠવાડિયે ઓછા ડોઝ…
View More કિમોથેરાપીની દવાની અછત સર્જાતા હજારો કેન્સર દર્દીના જીવ જોખમમાંરાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં વધુ એકનું મોત: મૃત્યુઆંક બે પર પહોંચ્યો
વળાંકમાં યુ-ટર્ન લેતી કારને બચાવવા જતા સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને…
View More રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં વધુ એકનું મોત: મૃત્યુઆંક બે પર પહોંચ્યોજૂના મહેસુલી નિયમો-પરિપત્રો રદ કરી આધુનિક કાયદો બનાવવા ભલામણ
એક રાજ્ય, એક અધિનિયમ, એક નિયમની દિશામાં આગે કદમ, ચિંતન શિબિરમાં ‘ભૂમિ વહીવટમાં ટેકનોલોજી’ પર મંથન ગુજરાત રેવેન્યુ વિભાગના બે દિવસીય ચિંતન શિબિરના બીજા દિવસે…
View More જૂના મહેસુલી નિયમો-પરિપત્રો રદ કરી આધુનિક કાયદો બનાવવા ભલામણરાજ્યના 21 પી.આઇ.ની સામૂહિક બદલી
14 પી.આઇ.ને એસીબીમાં મુકાયા અને આઇબીના 7 પી.આઇ. પણ બદલાયા સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારોની શરૂૂઆત થઈ ચૂકી છે. ગુજરાતના પોલીસ…
View More રાજ્યના 21 પી.આઇ.ની સામૂહિક બદલીજામનગરમાં પાવર ચોરી કરતી કિંગ બેવરેજીસ સોડા બનાવનાર ફેક્ટરીને રૂા.29.41 લાખનો દંડ
જામનગર માં સવા બે વર્ષ પહેલા સોડા બનાવતી ફેક્ટરીમાં વીજ અધિકારી ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન રૂૂપિયા 9,80,660 ની રકમ…
View More જામનગરમાં પાવર ચોરી કરતી કિંગ બેવરેજીસ સોડા બનાવનાર ફેક્ટરીને રૂા.29.41 લાખનો દંડમોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરાર
જામનગર જિલ્લામાં ખાસ કરીને મેઘપર આસપાસના વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને સેવન અંગે પોલીસ તંત્ર દ્વારા ’નો દ્રગ્સ’ અંગે વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…
View More મોટીખાવડીમાં કરિયાણાની દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા, સપ્લાયર ફરારજામનગરના હાઇવે પર ફાયર તંત્ર દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ: 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ
જામનગર શહેર અને આસપાસના હાઇવે રોડ પર આવેલી હોટલ, ઢાબા અને રેસ્ટોરન્ટોમાં ફાયર સુરક્ષા તથા બાંધકામ સંબંધિત નિયમોનું પાલન થાય છે કે નહીં, તેની તપાસ…
View More જામનગરના હાઇવે પર ફાયર તંત્ર દ્વારા સતત બીજા દિવસે ચેકિંગ: 9 હોટલ-રેસ્ટોરન્ટ સીલ