જામજોધપુર તાલુકામાં જમીન સોદા સંબંધિત એક છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વ્યક્તિ પાસેથી લાખો રૂૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…
View More જામજોધપુરના ગીંગણીમાં જમીન સોદામાં 9,74,000ની છેતરપિંડીજામનગર-જામજોધપુર પંથકમાં જુગારધામ પર દરોડા મહિલા સહિત 10 જુગારીઓ ઝડપાયા
જામનગર શહેર તથા જામજોધપુર પંથકમાં પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતાં બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ દસ આરોપીઓને ઝડપવામાં આવ્યા…
View More જામનગર-જામજોધપુર પંથકમાં જુગારધામ પર દરોડા મહિલા સહિત 10 જુગારીઓ ઝડપાયાવડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝગમગી ઉઠ્યું: શહેરમાં દિવાળી જેવો માહોલ
લાલ બંગલાથી સાત રસ્તા અને એરફોર્સ સ્ટેશન માર્ગ સુધી રંગબેરંગી રોશની; નાગરિકોમાં ઉત્સાહ જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાત્રિ રોકાણને લઈને સમગ્ર…
View More વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગર ઝગમગી ઉઠ્યું: શહેરમાં દિવાળી જેવો માહોલઉના પંથકમાં વાઝડી સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો
જિલ્લાના ઉના, ગીરગઢડા સહિત સમગ્ર ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોરે અચાનક વાતાવરણ પલટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ ભારે પવન અને ગાજવીજ…
View More ઉના પંથકમાં વાઝડી સાથે કમોસમી વરસાદ ત્રાટક્યોગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજા
ગોંડલના શિવરાજગઢ રોડ પર હિટ એન્ડ રન ની ઘટના બની હતી. શ્રી હરિ ધાણાદાળના કારખાનામાં નોકરી પૂરી કરીને છકડા રિક્ષામાં પોતાના ઘરે માંડલકુંડલા જઈ રહેલા…
View More ગોંડલ-શિવરાજગઢ રોડ પર બોલેરો ચાલકે રિક્ષાને ઠોકર મારતા ચારને ઇજાવડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.11 મે, 2026ના રોજ સોમનાથની એક દિવસીય મુલાકાતે પધારનાર છે. વડાપ્રધાનશ્રીની તથા અન્ય મહાનુભાવો ઉચ્ચ સુરક્ષા ધ્યાને લઈ સોમનાથ મંદિર અને…
View More વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે સોમનાથ મંદિર તથા આસપાસના વિસ્તાર ‘નો ફ્લાય ઝોન’ જાહેરછ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશે
26 જૂને ભાજપના 3 અને કોંગ્રેસના છેલ્લા સાંસદ શક્તિસિંહ ગોહિલની મુુદ્દત પૂરી ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબેન બારા અને નરહરિ અમીન પણ થશે નિવૃત્ત, રીપીટ થાની…
View More છ દાયકા બાદ રાજ્યભરમાંથી કોંગ્રેસનો કાંકરો નીકળી જશેબાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુ
ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા પ્રદ્યુમનસિંહ નિર્મળસિંહ વાઢેર નામના યુવાન ગત તા. 7 એપ્રિલના રોજ સાંજના સમયે પોતાના બજાજ ડિસ્કવર મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી…
View More બાઈક આડે કૂતરું ઉતરતા અકસ્માત; આરંભડાના યુવાનનું અપમૃત્યુપ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની
લાશ પણ સળગાવી નાખી, વાંકાનેર પંથકની ચકચારી ઘટના ઉપરથી પડદો ઉંચકતી પોલીસ વાંકાનેરના ઢૂવા ગામ નજીક સિરામિક ફેક્ટરી પાસે ગત તા.27ના રોજસળગેલી હાલતમાં મળેલ અજાણ્યા…
View More પ્રેમી અને માતા સાથે મળી પતિની હત્યા કરતી પત્ની‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા, તે તો પગલૂંછણિયા નીકળ્યા’ MLA સંજય કોરડિયા વિરુદ્ધ ટીપ્પણી કરતા કાર્યકરો પર હુમલો
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય તો થયો પરંતુ ટીએમસીની સાથે તેના પડઘા ખૂદ ભાજપમાં પણ, અને એ’ય છેક ગુજરાત સુધી પડી રહ્યા હોવાની છાપ…
View More ‘જેને પાઘડી સમજી શિર પર બેસાડયા, તે તો પગલૂંછણિયા નીકળ્યા’ MLA સંજય કોરડિયા વિરુદ્ધ ટીપ્પણી કરતા કાર્યકરો પર હુમલો