જામનગર જિલ્લામાં દારૂૂના ગેરકાયદેસર વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જામનગર તાલુકાના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલા એક પ્લોટ પર દરોડો પાડી…
View More જામનગરમાંથી 57 લાખનો દારૂ ઝડપાયોજામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલો
જામનગર તાલુકાના તમાચણ ગામ પાસે આવેલી રેલવે ફાટક પર ફરજ બજાવી રહેલા ગેટકીપર પર થાર કારના ચાલકે હુમલો કરી સરકારી ફરજમાં રૂૂકાવટ ઉભી કરી હતી.…
View More જામનગર જિલ્લાના તમાચણ રેલવે ફાટક પર ગેટકીપર ઉપર હીચકારો હુમલોધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોત
જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોળ નજીક હિટ એન્ડ રનનો કરુણ અકસ્માત સર્જાયો હતો. બાઈક પર લગ્ન પ્રસંગ પૂર્ણ કરી પરત ફરી રહેલા દંપતિને એક બેફામ કારચાલકે…
View More ધ્રોલ નજીક હિટ એન્ડ રન : લગ્ન પ્રસંગમાંથી પરત ફરતું થોરિયાળીનું દંપતી ખંડિત, પત્નીનું મોતપીડા બંગાળમાં હતી પણ તેની વેદના ગુજરાતને પણ થતી : મોદી
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહમાં ચિક્કાર જનમેદની : વિપક્ષનું નામ લીધા વગર કર્યા આકરા પ્રહાર એક સમય હતો, ગુજરાત માત્ર મીઠું પકવતું રાજ્ય કહેવાતુ…
View More પીડા બંગાળમાં હતી પણ તેની વેદના ગુજરાતને પણ થતી : મોદીલાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામે કરુણાજનક અકસ્માતમાં બે પરપ્રાંતીય શ્રમિકોના વીજ કરંટ લાગતાં મોત નિપજ્યા છે. બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.…
View More લાલપુરના પડાણા ગામે વીજશોક લાગતા બે શ્રમિક યુવાનના મોતફરી NEETનું પેપર ફૂટ્યાની આશંકાથી ખળભળાટ
રાજસ્થાન SOGએ સેમ્પલ પેપરના 100 પ્રશ્ર્નો મૂળ પરીક્ષાનાં પૂછાયાનો દાવો કર્યો, કેન્દ્રીય એજન્સીને તપાસ સોંપાઈ, લાખો વિદ્યાર્થીઓમાં ચિંતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) દ્વારા 3…
View More ફરી NEETનું પેપર ફૂટ્યાની આશંકાથી ખળભળાટસોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા, તેમણે નાગરિકોને સોનાની ખરીદી મુલતવી રાખવા, ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશ પ્રવાસ…
View More સોનું ન ખરીદો, પેટ્રોલ ઓછું વાપરો, આ વડાપ્રધાનની નિષ્ફળતા છે: રાહુલયુધ્ધ ચાલુ રહેશે, ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવતું US
અમે ઘૂંટણિયે નહીં પડીએ, ઇરાનનો વળતો જવાબ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા દેખાય છે. દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ…
View More યુધ્ધ ચાલુ રહેશે, ઈરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવતું USPMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવ
સેન્સેકસમાં 1060 અને નિફટીમાં 312થી વધુ અંકનું ગાબડું, જવેલરી-એરલાઈન્સના શેરો પટકાયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની તેમજ પેટ્રોલ અને ડીઝલ…
View More PMની ‘કરકસર’ની અપીલથી શેરબજારને ટાઢિયો તાવસોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમ
વડાપ્રધાનનો જાજરમાન રોડ શો, હજારોની સંખ્યામાં લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત, ડમરૂના નાદથી વાતાવરણ બન્યું અલૌકિક સોમનાથ મંદિરમાં હોમાત્મક અતિરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિમાં પી.એમ. મોદીના હસ્તે બીડું…
View More સોમનાથમાં ભક્તિ અને શક્તિનો મહાસંગમ