બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સત્તાના સૂત્રો સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર સંદેશ મોકલ્યો છે. ત્રિપુરા સરહદ…
View More મિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવોસુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ
પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પશ્ચિમ બંગાળ એસટીએફ (STF)એ બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી…
View More સુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડતમિલનાડુમાં એક મતથી હારેલા ઉમેદવારનો વિવાદ ચૂંટણીપંચના મૌન સામે HCના સવાલ
તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉભા થયેલા એક અત્યંત રસપ્રદ અને કાયદાકીય વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે રવિવારે રજાના દિવસે વિશેષ સુનાવણી હાથ ધરી હતી. શિવાગંગા જિલ્લાની…
View More તમિલનાડુમાં એક મતથી હારેલા ઉમેદવારનો વિવાદ ચૂંટણીપંચના મૌન સામે HCના સવાલચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટી
ચોટીલા તાલુકાના અકાળા ગામે ગત રાત્રિના સમયે એક યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. પત્ની સાથેના આડા સંબંધમાં…
View More ચોટીલા તાલુકાના અકાળા ગામે પત્નીના આડા સંબંધમાં પતિની કરપીણ હત્યાથી સનસનાટીદ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોત
ધ્રોલ નજીક અજાણ્યા ટ્રકચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના: નણંદ- ભાભીને ગંભીર ઇજા મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોતપાંચ વર્ષ પછી જનતા-સંગઠન હિસાબ કરશે: કોર્પોરેટરોને સંઘવીની ચેતવણી
સતાનો ઉપયોગ પ્રભાવ માટે નહીં પરંતુ સેવા માટે થવો જોઇએ, નમ્રતા અને સહાનુભૂતિ સાથે કામ કરવાથી લોકો સાથે સંબંધો મજબુત બને છે સુરતમાં તાજેતરમાં ચૂંટાયેલા…
View More પાંચ વર્ષ પછી જનતા-સંગઠન હિસાબ કરશે: કોર્પોરેટરોને સંઘવીની ચેતવણીધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોત
સુરાપુરા દાદાના દર્શન કરી હાથ-પગ ધોતી વખતે પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં જન્મદિવસના દિવસે જ…
View More ધ્રોલના જાલિયા માનસરમાં જન્મ દિવસે નદીમાં ડૂબી જતાં યુવતીનું મોતમનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોત
કાર ઉંડી ખીણમાં ખાબકતા સિંધી અગ્રણી, પત્ની-પુત્રી-જમાઇ અને પૌત્રએ જીવ ગુમાવ્યો, અન્ય 4ને ગંભીર ઇજા હિમાચલ પ્રદેશના કુદરતી સૌંદર્યને માણવા ગયેલા ભાવનગરના એક પ્રતિષ્ઠિત પરિવાર…
View More મનાલીમાં કાર અકસ્માતમાં ભાવનગરના સિંધી પરિવારના પાંચનાં મોતતારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીર
દાહોદના શ્રમિક પરિવારનો ટેમ્પો હાઈવે ઉપર ઉભેલા ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો આણંદ જિલ્લાના તારાપુર હાઇવે ઉપર આજે વહેલી સવાર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો…
View More તારાપુર હાઈવે ઉપર અકસ્માતમાં 4ના મોત, 5 ગંભીરરાજ્યમાં 25મીથી પ્રિમોન્સૂન એક્ટિવિટી, 15 જૂન સુધીમાં એન્ટ્રી
હવામાન વિભાગે 94 ટકા વરસાદનો લગાવ્યો અંદાજ: સુપર અલ નીનોની ચેતવણી, ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી રાજયમાં પ્રિમોન્સુન એકિટવિટી સક્રીય હોવાથી ભેજનાં પ્રમાણમાં સતત વધારો થઇ…
View More રાજ્યમાં 25મીથી પ્રિમોન્સૂન એક્ટિવિટી, 15 જૂન સુધીમાં એન્ટ્રી