શહેરમાં કોઠારીયા મેઈન રોડ પર સોરઠીયાવાડીમાં રહેતાં વૃધ્ધ સાયકલ લઈ નિયત ક્રમ મુજબ કાલાવડ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિરે મંગળા આરતીમાં જતાં હતાં ત્યારે અંડરબ્રીજમાં…
View More કાલાવડ રોડ અન્ડરબ્રિજમાં હિટ એન્ડ રન, મંગળા દર્શને જતા વૃધ્ધના પ્રાણ હરી કારચાલક ફરારસોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતવર્ષના આસ્થા કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજિત ભવ્ય રોડ શોમાં ઉમટેલા વિશાળ માનવ મહેરામણનું અભિવાદન ઝીલ્યું હતું. વડાપ્રધાનએ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ શો, ખુલ્લી જીપમાં અભિવાદન ઝીલ્યુંમ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ
રાજકોટ મનપાના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને તો છેલ્લા દોઢ મહિનાથી જાણે જલસો જ જલસો છે! કોર્પોરેશનની ચૂ઼ંટણી હોય ત્યારે મનપાના સ્ટાફને ફરજ સોંપવામા આવતી નથી.…
View More મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળસોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયું ‘કુંભાભિષેક’ અનુષ્ઠાન
11 મે એ ઐતિહાસિક તારીખ છે જે દિવસે ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને આજે તેને 75 વર્ષ પૂર્ણ થયા…
View More સોમનાથ મંદિરમાં પ્રથમ વખત થયું ‘કુંભાભિષેક’ અનુષ્ઠાનસોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન સોમનાથ…
View More સોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદીરાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયો
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર રીઢા તસ્કરને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી લઇ રૂૂ.5.55 લાખના દાગીના કબજે કર્યા છે. શહેરના કુભારવાડામાં રહેતા પ્રજાપતિ પરિવારના…
View More રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પાંચ સ્થળે ચોરી કરનાર તસ્કર ઝડપાયોરેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યો
કોઠારિયા સોલવન્ટમાં રસ્તામાંથી રેતી-કાકરી હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો શહેરમાં રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતા નોકરી પરથી મોડી આવતાં પતિ અને સાસુ સસરાએ શંકા કરી ઢીકા…
View More રેલનગરમાં નોકરી પરથી મોડી આવેલી પરિણીતા પર શંકા કરી પતિ અને સાસુ-સસરાએ માર માર્યોસાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોત
ગોવિંદનગરમાં વૃધ્ધાએ બીમારીથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું શહેરમાં સાધુ વાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીની પાઈપ લાઈનનું કામ કરતો યુવાન અકસ્માતે 10માં…
View More સાધુ વાસવાણી રોડ પર ફાયર સેફ્ટીનું કામ કરતો યુવાન 10મા માળેથી પટકાતા મોતનાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડ
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર મંદિર પાસે આવેલ જેમ્કો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે ગત તા. 10/05/2026ના રોજ બનેલી ફાયરિંગની ઘટનામાં રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન…
View More નાગેશ્ર્વર પાસે ફાયરિંગની ઘટનામાં વધુ બે શખ્સોની બે પિસ્તોલ સાથે ધરપકડબેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!
રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…
View More બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!