ચોટીલા – નેશનલ હાઈવે ઉપર મઘરીખડા નજીક આવેલ જોલી એન્જોય પાસે વહેલી સવારે વિહાર કરીને ચાલી આવતા દેરાવાસી જૈન સમાજનાં સાધુ મહારાજ ને કોઈ અજાણ્યાં…
View More ચોટીલા પાસે ‘હિટ એન્ડ રન’માં જૈન મહારાજ કાળધર્મ પામ્યાજામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સામાજિક તત્વો તેમજ દારૂૂ-જુગાર સાથે સંકળાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરી કરવા માટે ઈનચાર્જ જિલ્લા પોલીસ વડા સાગર રાઠોડની સૂચના મુજબ…
View More જામ દેવળિયાનો બૂટલેગર પાસા તળે પાલનપુર જેલ હવાલેનર્સિંગ ફિઝિયો સહિત 9 પેરા મેડિકલ કોર્સની 56754 બેઠકો માટે કાલથી રજિસ્ટ્રેશન
13મી જૂન સુધી ડોકયુમેન્ટ વેરિફીકેશન કરાવી શકાશે : નવી નર્સિંગ કોલેજો માટે 200 અરજીઓ મળતા બેઠકોમાં થશે વધારો મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટનું પેપર લીક…
View More નર્સિંગ ફિઝિયો સહિત 9 પેરા મેડિકલ કોર્સની 56754 બેઠકો માટે કાલથી રજિસ્ટ્રેશનઉપલેટાના વેણુ-2 ડેમ ઉપર પાણી છોડવા બાબતે ખેડૂતોનો વિરોધ
છેલ્લા 4 વર્ષથી દર વર્ષે ઉનાળામાં સમર કામના બહાને લાખો લિટર પાણી છોડી દેવામાં આવે છે ઉપલેટા વેણુ બે ડેમમાં થોડા દિવસ પહેલા પાણી છોડવાની…
View More ઉપલેટાના વેણુ-2 ડેમ ઉપર પાણી છોડવા બાબતે ખેડૂતોનો વિરોધપિપાવાવ પોર્ટના કર્મચારીઓએ ઓછા પગાર, અન્યાય સામે ‘કોક્રોચ જનતા પાર્ટી’ના બેનર સાથે વિરોધ નોંધાવ્યો
પિપાવાવ પોર્ટ ખાતે કાર્યરત ફ્યુચરેઝ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓએ ઓછા પગાર, લાંબા કામના કલાકો અને અન્યાય સામે વિરોધ નોંધાવ્યો છે. આ મામલે કર્મચારીઓએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને…
View More પિપાવાવ પોર્ટના કર્મચારીઓએ ઓછા પગાર, અન્યાય સામે ‘કોક્રોચ જનતા પાર્ટી’ના બેનર સાથે વિરોધ નોંધાવ્યોસિંહોના મોતના મામલે CMની હાઇલેવલ બેઠક, 17 સાવજ ‘આઇસોલેશનમાં’
વનતંત્રની ઘોર બેદરકારી સામે પર્યાવરણ પ્રેમીઓનો રોષ, મરેલા ઢોરનું માંસ ખાવાથી સિંહો બિમાર પડયા હોવાનો આક્ષેપ અમરેલી અને ગીર સોમનાથમાં 8 સિંહોના મોત મામલે મુખ્યમંત્રી…
View More સિંહોના મોતના મામલે CMની હાઇલેવલ બેઠક, 17 સાવજ ‘આઇસોલેશનમાં’મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયા
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં રેઇડ પાડીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે…
View More મોરબીના મોટા દહિસરામાંથી જુગાર રમતા છ શખ્સો પકડાયાનિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ
શહેરના નહેરુનગર બસ સ્ટોપ પાસે જમીન વિવાદમાં થયેલી ફાયરિંગની ઘટનામાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર ઝાંસીની રાણીના પુતળા…
View More નિવૃત્ત DYSP પાસે જમીનના પૂરતા દસ્તાવેજ નહીં હોવાથી વિવાદમાં પાંચ રાઉન્ડ ફાયરિંગગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાત
ગોંડલ નજીક આવેલા સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે એક 28 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ગોંડલ…
View More ગોંડલના સુરેશ્ર્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી યુવાનનો આપઘાતકચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં…
View More કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન