બોર્ડરથી ગેરકાયદે ઘુસવા 20 હજાર આપી ભારતમાં આવ્યા હતાં, રાજકોટ ખાતે ગુપ્તચર એજન્સી, ક્રાઈમ બ્રાંચ અને એસઓજી દ્વારા 12 કલાક સુધી સઘન પૂછપરછ રાજ્યભરમાં ગેરકાયદેસર…
View More રાજકોટ-સુરતથી પકડાયેલ 11 બાંગ્લાદેશી ઘૂસણખોરોને પરત કરાશેકોળી સમાજના બે સમાંતર સંમેલન, બાવળિયા-સોલંકી વચ્ચે કોલ્ડ વોર?
કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપે 21 જૂને દિલ્હીમાં સંમેલન યોજવા જાહેરાત કરતાં જ કુંવરજી બાવળિયાએ 14 જૂને અધિવેશન ગોઠવી નાખ્યું ગુજરાતમાં વગર ચૂંટણીએ કોળી…
View More કોળી સમાજના બે સમાંતર સંમેલન, બાવળિયા-સોલંકી વચ્ચે કોલ્ડ વોર?કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયો
RMC સહિત રાજ્યભરની મહાનગરપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટી, જનરલ બોર્ડ કે અન્ય કોઇ એજન્ડા પૂર્વે મળતી સંકલનની બેઠકમાં શહેર પ્રમુખ-મહામંત્રીઓની બાદબાકી આમતો ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાયેલી…
View More કોર્પોરેશનમાં શહેર પ્રમુખની પાંખ કપાઇ, પદાધિકારીઓ લઇ શકશે સ્વતંત્ર નિર્ણયોમહારાષ્ટ્રમાં ત્રિપલ અકસ્માતમાં ગુજરાતી પરિવારના 4 સહિત 6નાં દર્દનાક મોત
મહારાષ્ટ્રના અમલનેર-ધુલે રોડ પર આજે (નવમી જૂન) સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. હોટલ વૃંદાવન અને મંગરૂૂલ ગામ નજીક એસટી બસ, કાર અને બાઈક વચ્ચે…
View More મહારાષ્ટ્રમાં ત્રિપલ અકસ્માતમાં ગુજરાતી પરિવારના 4 સહિત 6નાં દર્દનાક મોતલક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલા ’લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979’ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે.…
View More લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોઝારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટથી સુરેન્દ્રનગરના પીપળીયા ગામે રામાપીરના મંદિરે દર્શન…
View More ચોટીલા પાસે હિટ એન્ડ રન; પીપળિયા ગામે દર્શને જતાં રાજકોટના બે પિતરાઈના મોતધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડી
ધોરાજી તાલુકાના તોરણીયા ગામે સ્થાનિક ખેડૂતો સાથે પાકના વેચાણમાં લાખો રૂૂપિયાની છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસઘાતનો મોટો મામલો સામે આવ્યો છે. તોરણીયા ગામ ખાતે કાર્યરત ’મહાવીર…
View More ધોરાજી પંથકના ખેડુતો પાસે જણસીની ખરીદીના નામે 25.61 લાખની છેતરપીંડીલખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોત
મૃતકના પરિવારમાં શોક લખતર અને કેશરીયા વચ્ચેના રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આદલસર ગામના રમેશભાઈ સોમાભાઈ ભંકોડિયાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના…
View More લખતર નજીક ટ્રેનની ઠોકરે હોમગાર્ડનું મોતરાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અરૂણકુમાર ભાર્ગવનું નિધન
ગુજરાતના નિવૃત્ત DGP અરુણકુમાર ભાર્ગવ (એ.કે.ભાર્ગવ)નું 80 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા લાંબા સમયથી કિડનીની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગાંધીનગરમાં તેમણે અંતિમ…
View More રાજ્યના ભૂતપૂર્વ ડીજીપી અરૂણકુમાર ભાર્ગવનું નિધનરાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું
રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની (બર્ડ…
View More રાજકોટ-દિલ્હી એર ઇન્ડિયાની ફલાઇટમાં બર્ડ હિટ થતા ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું