જેતપુર-જૂનાગઢ નેશનલ હાઇવે પર જેતલસર ગામ નજીક આવેલી પીડીબી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે ધસી આવેલા એક રીક્ષા ચાલકના ચાલકે મોટરસાયકલ…
View More જેતલસર હાઇવે પર અકસ્માત: રોંગ સાઇડમાં આવેલી રિક્ષાએ બે GRD જવાનને કચડી નાખ્યાશાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરી
રાજકોટ રહેતાં કારખાનાના બે કર્મચારી સામે ગુનો નોંધાયો શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી રાજન ટેક્નોકાસ્ટ’ કંપનીના સ્ટોર રૂૂમમાંથી રૂૂ.50 લાખની કિંમતી ધાતુની ચોરી થવાનો ચોંકાવનારો…
View More શાપર-વેરાવળના કારખાનામાંથી 50 લાખના સ્ક્રેપની ચોરીનખત્રાણાના નિરોણા નજીક અકસ્માતમાં વેપારીનું મોત
નખત્રાણા તાલુકાના નિરોણા-બિબ્બર વચ્ચે શુક્રવારે ઈનોવા કાર અને ક્રેટા કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભુજની જથ્થાબંધ બજારમાં ચાના વેપારી ભરતભાઈ જેઠમલભાઈ ઠક્કર (ઉ.વ. 63)નું ગંભીર…
View More નખત્રાણાના નિરોણા નજીક અકસ્માતમાં વેપારીનું મોતદ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજા
અમદાવાદમાં રહેતો પરિવાર પુરુષોત્તમ માસ નિમિત્તે દ્વારકા દર્શન કરી પરત ફરતો હતો. ત્યારે રાજકોટના માલિયાસણ પાસે અમદાવાદના યાત્રિકોની બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં…
View More દ્વારકા દર્શને જતા અમદાવાદના યાત્રિકોની બસ પલટી : 19ને ઇજારાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોત
બેકાબુ ટેન્કરે ટ્રકને ઠોકર માર્યા બાદ ઇકો કારનો ખુરદો બોલાવી દેતા ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા…
View More રાજકોટ નજીક ત્રિપલ અકસ્માતમાં માતા-પુત્ર-પુત્રી સહિત 5ના મોતજામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (એ.એન.ટી.એફ.) રાજકોટ ઝોન, જુનાગઢ વિંગ, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમ વિસ્તારમાં સફળ કાર્યવાહી કરી 4.033 કિલો ગેરકાયદેસર ગાંજા…
View More જામનગરના ગાડુકા ગામેથી 4.033 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયોટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા વાહન ચાલકે બાઇકને…
View More ટંકારાના લજાઇ પાસે હિટ એન્ડ રન; ભત્રીજાની નજર સામે જ બાઇકચાલક કાકાનું મોતમોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયા
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રવાપર રોડ પર આવેલ શક્તિ ટાઉનશીપમાં દરોડો પાડી ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ જુગાર રમી રહેલા આઠ આરોપીઓને…
View More મોરબીમાં પત્તા ટીંચતા 8 શકુની ઝડપાયામાળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતાર
માળીયા મીયાણામાં જુના બસ સ્ટેશન પાસે રહેતા આધેડ ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે તેઓના ઉપર જૂના મનદુખનો ખાર રાખીને ફાયરિંગ કર્યું હતું જેમાં ગંભીર રીતે…
View More માળિયા મિયાણામાં આધેડને ભડાકે દેનાર ભાજપ પ્રમુખના ભાઈ સહિત બે શખ્સ ગીરફતારગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ
પોરબંદરમાં કલેકટર ઇન્સ્પેકશન બંગલા પાછળ 50 હજારના ભાડે રખાયેલા ગોડાઉનમાં બ્રાન્ડેડ દારૂ બનાવવામાં આવતો ચાર લાખનો મુદ્દામાલ જપ્ત, બે દિવસના રિમાન્ડ મંજૂર: આલ્કોહોલ મીટર અને…
View More ગાંધીજીની જન્મભૂમિમાં નકલી દારૂ બનાવવાની ફેકટરી પકડાઇ