21 જૂને ફેર પરીક્ષા પૂર્વે સોશિયલ મીડિયા પર તવાઈ રિ-નેટ (NEET Re-Examination) પરીક્ષાને લઈને ટેલિગ્રામ પ્લેટફોર્મ પર વ્યાપક પેપર લીક અને અફવાઓ ફેલાતી હોવાના આરોપો…
View More પેપર લીક રોકી શકાયું નહીં તો હવે ટેલીગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધશાંતિ કરાર પર અમેરિકા અને ઈરાન વચ્ચે ડિજિટલ સિગ્નેચર
શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં લાગશે અંતિમ મહોર અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલતા તણાવ અને સંઘર્ષને અંત આપવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી થઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ…
View More શાંતિ કરાર પર અમેરિકા અને ઈરાન વચ્ચે ડિજિટલ સિગ્નેચરડીઝલ અને ATFની એક્સાઇઝ ડ્યૂટીમાં ફરી 14 રૂા. સીધીનો વધારો
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનોના નિકાસ પર લેવાતા ટેક્સ (એક્સપોર્ટ ડ્યુટી)માં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF…
View More ડીઝલ અને ATFની એક્સાઇઝ ડ્યૂટીમાં ફરી 14 રૂા. સીધીનો વધારોચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટ
4 જૂને સત્તાવાર પ્રવેશ બાદ સરેરાશ અઢી ઇંચ વરસાદની સામે માત્ર પોણો ઇંચ વરસાદ; જેટ સ્ટ્રોમના લીધે વાદળો વિખેરાયા દક્ષિણ પશ્ચિમ મોન્સૂનની ઋતુમાં આ વર્ષે…
View More ચોમાસું અચાનક ગાયબ, દેશમાં વરસાદની 64% ઘટસુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોત
અકસ્માતમાં ત્રણ ઘવાયા, ઘવાયેલાઓને હોસ્પિટલે ખસેડાયા સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું…
View More સુરેન્દ્રનગરના કઠાડા નજીક કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત, નિવૃત્ત નાયબ મામલતદારનું મોતખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયો
ગીર કાંઠાના ખાંભા તાલુકાના ખડાધાર ગામે એક શખ્સે કાળા સસલાનો શિકાર કરી તેનું માંસ પોતાના ફ્રીજમાં સંગ્રહ કરી રાખ્યા હોવાની બાતમીના આધારે વન વિભાગે તેના…
View More ખાંભાના ખડીધાર ગામે સસલાનો શિકાર કરી માંસ ફ્રીજમાં મૂકી દીધું, એક શખ્સ ઝડપાયોરાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 8-8 વર્ષથી ચૂકાદા આવતા નથી, તારીખ પે તારીખ
સરકાર દ્વારા પ્રજાના હિત માટે ગ્રાહકોને તુરંત ન્યાય મળે તે હેતુથી ‘જાગો ગ્રાહક જાગો’નું કેમ્પેઇન ચલાવી ખૂબ જ તેમાં સારો પ્રતિસાદ મળતો રહ્યો અને ગ્રાહકો…
View More રાજ્યના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં 8-8 વર્ષથી ચૂકાદા આવતા નથી, તારીખ પે તારીખમારાથી જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું: રાજ્યમંત્રી રમેશ કટારા
શિક્ષકોને નાણા ભૂખ્યા કહેનારા રાજકારણીની શાન ઠેકાણે ગોધરામાં યોજાયેલા સત્તાવાર સરકારી કાર્યક્રમ ’વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ ના મંચ પરથી શિક્ષકોની માનસિકતા અને કાર્યશૈલી પર ગંભીર…
View More મારાથી જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું: રાજ્યમંત્રી રમેશ કટારાT20 ઇન્ટરનેશનલમાં દિપ્તી શર્માનો વિકેટનો વર્લ્ડ રેકોર્ડ
દીપ્તિ શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 166 વિકેટ લીધી છે. આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. દીપ્તિએ થાઈલેન્ડની થિપાચા પુથવોન્ગનો 165 વિકેટનો અને મુખ્ય ક્રિકેટ દેશોની જ…
View More T20 ઇન્ટરનેશનલમાં દિપ્તી શર્માનો વિકેટનો વર્લ્ડ રેકોર્ડનેશનલ સ્પોટ્ર્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ, કુંજરાણી દેવી સામેલ
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીતનારા ભૂતપૂર્વ ભારતીય શૂટર ગગન નારંગ અને વેઇટલિફ્ટિંગના દિગ્ગજ ખેલાડી એન. કુંજરાણી દેવીને Eps કેન્દ્ર સરકારની પંચ સભ્યોની ‘સર્ચ-કમ-સિલેક્શન કમિટી’માં સામેલ કરવામાં…
View More નેશનલ સ્પોટ્ર્સ બોર્ડની રચના કરનારી સમિતિમાં ગગન નારંગ, કુંજરાણી દેવી સામેલ