અભયસિંહ અને વેલાવન સેન્યિલકુમારની જોડીનો કમાલ સ્ક્વોશ માં એક સમયે જહાંગીર ખાન અને જાનશેર ખાનના પર્ફોર્મન્સને લીધે પાકિસ્તાનનો ઈજારો હતો, પણ થોડા વર્ષોથી પાકિસ્તાનનો પર્ફોર્મન્સ…
View More સ્કવોશમાં પાકિસ્તાનને હરાવીને ભારત ફરી એશિયન ચેમ્પિયનટેનિસ સ્ટાર ફેડરરનો જલવો બરકરાર, ઓગસ્ટના મેચની ટિકિટ મેળવવા પડાપડી
અમેરિકામાં અત્યારે ફૂટબોલનો ઉત્સવ ચાલી રહ્યો છે, પણ આ દેશમાં ટેનિસના ડાઇ-હાર્ડ ફેન્સની સંખ્યા પણ ઓછી નથી. એટલે જ તો બે મહિના પછી (પચીસમી…
View More ટેનિસ સ્ટાર ફેડરરનો જલવો બરકરાર, ઓગસ્ટના મેચની ટિકિટ મેળવવા પડાપડીમહિલા T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજય
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ગઇકાલે રમાયેલા ગ્રુપ-એના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં IND-W vs SA-W વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેન્ચેસ્ટરના ઓલ્ડ…
View More મહિલા T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજયહું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માગતો હતો: સૂયવંશી
રવિવારે ભારત એ એ શ્રીલંકા અને 66 રનથી હરાવીને ODI ટ્રાય સિરીઝ જીતી છે. દામ્બુલામાં 377/9નો સ્કોર કર્યા પછી, ભારત એએ શ્રીલંકા અને 47.1…
View More હું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માગતો હતો: સૂયવંશીરામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગ
બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંદુત્વનો નાદ ગાજી રહ્યો છે. હિંદુઓના આક્રોશનું કારણ ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા…
View More રામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો
ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…
View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલોઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ
ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની…
View More ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈમોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોત
મોરબી તાલુકાના ચાચાપર ગામે આવેલ એક્યુરા પોલીપેક લેબર કોલોનીમાં રહીને કામ કરતા સેતાનભાઈ વેલ્સિંગભાઈ ડામોર (ઉ.વ.27) નામનો યુવાન ગત તા. 19 ના રોજ રાત્રીના…
View More મોરબીના ચાચાપર ગામે ફેકટરીમાં જમ્યા બાદ ઉલટી થતા યુવાનનું મોતગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશ
મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરનાર ખાતાધારક સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસે “ઓપરેશન મ્યુલ હન્ટ 2.0” હેઠળ સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી…
View More ગીર સોમનાથમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ 17 લાખથી વધુના સાયબર ફ્રોડનો પર્દાફાશરાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો
રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો…
View More રાજકોટ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં ફરી રૂા.10નો વધારો