કેશોદના બામણાસા ઘેડ ગામે રહેતા વૃધ્ધ કેશોદ કોર્ટ મુદતેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જોનપુર ગામ પાસે બાઇક ચાલક આર્મીમેને રિક્ષાને આંતરી વૃધ્ધ ઉપર જૂની…
View More કેશોદના જોનપુર નજીક રિક્ષાને આંતરી વૃધ્ધ ઉપર આર્મીમેનનો છરી-પાઇપથી હુમલોવેરાવળમાં ભાજપ મહામંત્રી પર હુમલામાં યુટયુબર સહિત 11 પકડાયા
વેરાવળ નજીક આવેલા ડારી ટોલબૂથ ખાતે મોરબી ભાજપના મહામંત્રી તપન દવે પર થયેલા હુમલાના બનાવમાં પ્રભાસ પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મુખ્ય…
View More વેરાવળમાં ભાજપ મહામંત્રી પર હુમલામાં યુટયુબર સહિત 11 પકડાયાશાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા
હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે ખસેડાયો શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો તિક્ષણ હથિયાર અને ધારીયા વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા…
View More શાપરમાં ગાળો દેવાની ના પાડતા યુવાન ઉપર બે શખ્સો ધારિયા વડે તૂટી પડ્યાજામનગરમાં મોહરમની નિયાઝ દરમિયાન ધક્કામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધિંગાણું
બન્ને પક્ષે મારામારી ના બનાવોમાં પાંચ વ્યક્તિ ઘાયલ: બન્ને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ જામનગરના બેડી સોઢા ફળી વિસ્તારમાં મોહરમની નિયાઝની પ્રસાદી લેવા દરમિયાન બાળકો…
View More જામનગરમાં મોહરમની નિયાઝ દરમિયાન ધક્કામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધિંગાણુંજામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે ભાગીદારે કરી પોણો કરોડની છેતરપિંડી
જામનગરમાં એક એરફોર્સ કર્મચારીએ સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડર ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો…
View More જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે ભાગીદારે કરી પોણો કરોડની છેતરપિંડીજામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ
જામનગર શહેરના ઔદ્યોગિક દરેડ જીઆઈડીસી ફેસ-3 માંથી એક અત્યંત ચોંકાવનારું અને કરોડો રૂૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજ્ય વસ્તુ અને સેવા કર (એસ.જી.એસ.ટી.) વિભાગે…
View More જામનગરમાં કરોડોના જી.એસ.ટી. કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડજામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલ
જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના સરુ સેક્ધડ રોડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં અજાણ્યા શખ્સ દ્વારા…
View More જામનગરમાં પશુ પ્રત્યે હેવાનિયતનો વધુ એક વીડિયો વાયરલજામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા
જામનગરમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકા ની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી…
View More જામનગરમાં સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 4 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાસરકાર નહીં માનતા ખેડૂતો ‘દ્વારકાધીશ’ને રજૂઆત કરશે
શુક્રવારથી કચ્છના વ્રજવાણી અને ધ્રાંગધ્રાથી બે પદયાત્રા નીકળી લતીપર ભેગી થશે, ત્યાંથી દ્વારકા જગત મંદિરે પહોંચી વ્યથા જણાવશે વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની…
View More સરકાર નહીં માનતા ખેડૂતો ‘દ્વારકાધીશ’ને રજૂઆત કરશેખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢા ગુનેગાર સહિત ચાર શખ્સો ઝબ્બે
ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર એક આશ્રમ નજીકના રહેણાંક મકાનમાં થોડા દિવસો પૂર્વે થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ખંભાળિયા પોલીસે રીઢા ગુનેગાર તેમજ આજીવન કેદના આરોપી…
View More ખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢા ગુનેગાર સહિત ચાર શખ્સો ઝબ્બે