રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર નજીક ચારણના નેસડા વિસ્તારમા પોતાના ઘર આંગણે ખુલ્લી જગ્યામાં ન્હાઈ રહેલા એક 28 વર્ષીય…
View More “સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યાસુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યા
સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ કર્મચારીના આપઘાતનો અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતની હીરા કંપનીમાં છેલ્લા 32 વર્ષથી વફાદારીપૂર્વક મેનેજર…
View More સુરતની કિરણ જેમ્સની પેટા કં.ના મેનેજરે એમડીના ત્રાસથી કંટાળી વતન જૂથળ ગામે કરેલી આત્મહત્યાવ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયો
ધંધા માટે લીધેલા નાણાં પર 20 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલી પઠાણી ઉઘરાણી કરાઈ, કોરા ચેકમાં ચાર ગણી રકમ ભરી કોર્ટ કેસમાં ફસાવી દેવાની ધમકી…
View More વ્યાજખોરનો આતંક: યુવકને માર મારી સ્કૂટર અને કોરા ચેક પડાવી લેનાર વ્યાજખોર સામે ગુનો નોંધાયોજામનગરના ખનીજ માફિયાઓ ઉપર રેન્જની ટીમનો પ્રહાર, રૂપારેલ નદીમાં 1 કરોડનો મુદ્દામાલ કબજે
રાજકોટ રેન્જ આઈજીએ ચાર જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા તત્વોની કમર તોડી નાખી છે. ત્યારે જામનગર જિલ્લાના ખીમરાણા ગામની સીમમાંથી વહેતી રુપારેલ નદીમાં ગેરકાયદેસર રેતી…
View More જામનગરના ખનીજ માફિયાઓ ઉપર રેન્જની ટીમનો પ્રહાર, રૂપારેલ નદીમાં 1 કરોડનો મુદ્દામાલ કબજેદૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે બાઇક ચાલકને અજાણયા શખ્સે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More દૂધસાગર રોડ પર બાઇક અથડાવા મુદ્દે યુવાન ઉપર અજાણ્યા શખ્સનો હુમલોસુપર સ્પેશિયાલિટી મેડિકલનો બીજો રાઉન્ડ કાનૂની જંગમાં અટવાયો
15 જુલાઇના સુનાવણી, સાત હજારમાંથી માત્ર 2500 બેઠક જ પ્રથમ રાઉન્ડમાં ભરાઇ હતી દેશની જુદી જુદી મેડિકલ કોલેજોમાં સુપર સ્પેશિયાલિટીની 4500થી વધારે ખાલી બેઠકો માટે…
View More સુપર સ્પેશિયાલિટી મેડિકલનો બીજો રાઉન્ડ કાનૂની જંગમાં અટવાયોઓનલાઇન મગાવેલા પાસ્તામાં નોનવેજના ટુકડા નીકળ્યા !
જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ન્યૂ…
View More ઓનલાઇન મગાવેલા પાસ્તામાં નોનવેજના ટુકડા નીકળ્યા !બાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધું
શહેરમાં સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવકને માતાએ કામ બાબતે ઠપકો આપતા યુવાને ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં…
View More બાલકૃષ્ણ સોસાયટીમાં માતાએ ઠપકો આપતા પુત્રએ ફિનાઇલ પીધુંRMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!
જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી વાનગીની બાબુઓએ કરેલી ‘જિયાફત’ના વિવાદ વચ્ચે મીઠાઇના બોક્સ ઠાંસી ઠાંસીને ભરેલી ‘RMC આરોગ્ય વિભાગ’ લખેલી કારનો વીડિયો વાયરલ રાજકોટમાં જે રીતે જંગલેશ્વરમાં…
View More RMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર મધરાત્રે ફિલ્મીઢબે ફાયરિંગ, ગંભીર
વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં સવાર…
View More વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર મધરાત્રે ફિલ્મીઢબે ફાયરિંગ, ગંભીર