છેલ્લા કેટલાક દિવસોથી ખાડી દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું…
View More પોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોકPorbandar
પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયા
પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા વર્ષ 2025માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ…
View More પોરબંદરમાં અપહરણ, ખંડણી અને કરોડોના સાયબર ફ્રોડમાં હીરલબાના બે સાગરીતો ગાંધીનગરથી ઝડપાયાઓનલાઇન ગેમીંગમાં રૂપિયા હારી જતા પોરબંદરના કોસ્ટગાર્ડ જવાનનો આપઘાત
મૂળ આંધ્રપ્રદેશના અને હાલ પોરબંદરના કોસ્ટગાર્ડ હેડ ક્વાર્ટર ખાતે રહેતા કોસ્ટગાર્ડ પ્રધાન સહાયક એન્જિનિયર જવાને ઓનલાઇન ગેમિંગમાં રૂૂપિયા હારી જવાને કારણે દેવું થતા આર્થિક સંકડામણને…
View More ઓનલાઇન ગેમીંગમાં રૂપિયા હારી જતા પોરબંદરના કોસ્ટગાર્ડ જવાનનો આપઘાતપોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયા
પોરબંદરના દરિયામાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા સંયુક્ત ઓપરેશનમાં ઈરાન થી સ્પીડ બોટ મારફતે ઘુસાડેલ 203 પેકેટ ડ્રગ્સ સાથે બે ઈરાની શખ્સોની…
View More પોરબંદરના દરિયામાંથી 203 કિલો ડ્રગ્સ સાથે બે ઈરાની ઝડપાયાપોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇ
ચોખા મગાવ્યા બાદ આરોપીએ પૈસા ન ચૂક્વ્યા પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂૂ.47.35 લાખ પેમેન્ટ…
View More પોરબંદરના વેપારીની યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદી 47 લાખની ઠગાઇપોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડ
આરોપીઓ પાર્ટીમા નશો કરતા હતા ત્યારે એક શખ્સે ગાળો આપતા મામલો બિચકયો અને યુવાનના માથામાં કાચની બોટલ ફટકારી પોરબંદર શહેરની જાણીતી લોર્ડ્સ હોટેલના રૂૂમમાં બર્થડે…
View More પોરબંદરની હોટેલમાં બર્થડે પાર્ટીમાં યુવાન પર જીવલેણ હુમલો, 11ની ધરપકડપોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડ
પોરબંદર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2021માં નોંધાયેલ અજાણ્યા આધેડ પુરુષની હત્યાનો ભેદ ઉકેલ્યો છે. ચાર વર્ષથી અનડિટેક્ટ રહેલા…
View More પોરબંદરમાં 4 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, કુતિયાણાના શખ્સની ધરપકડપોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈ
અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે એક પાકિસ્તાની બોટને નવ ખલાસીઓ સાથે પકડી પાડી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેની…
View More પોરબંદરના દરિયામાંથી 9 ખલાસી સાથેની પાકિસ્તાની બોટ પકડાઈપોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુ
ત્રણ મહિના પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ગળેફાંસો આપી લાશ ડેમમાં ફેંકી દીધી હતી પોરબંદરથી જામ ખંભાળિયા જતા રોડ પર વર્તું નદીના મોટા…
View More પોરબંદરમાં બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપતા મહિલાનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ…
View More ભાણવડમાં ઝડપાયો બનાવટી તમાકુનો જથ્થો: પોરબંદરના શખ્સની અટકાયત