ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

મધ્યસત્ર ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ફરી એકવાર ભારત પર દબાણ વધારવાનું શરૂૂ કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે એક ભારતીય…

View More ઇરાનને મદદ: ભારતીય દંપતી, 9 કંપની પર USનો પ્રતિબંધ

ટ્રમ્પને ઝટકાથી ભારત સહિત વિશ્ર્વના દેશોને રાહતની આશા

અમેરિકામાં મધ્યાવધિ ચુંટણીના પરિણામોમાં રિપબ્લિકન પાર્ટીને ફટકો પડતા ભારત અને વિશ્ર્વની ભુ-રાજકીય સ્થિતિ પર નોંધપાત્ર અસર થવાની શકયતા છે. ચૂંટણી પરિણામો વચ્ચે ટ્રમ્પે ખુદ સ્વીકાર…

View More ટ્રમ્પને ઝટકાથી ભારત સહિત વિશ્ર્વના દેશોને રાહતની આશા

હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને પસાર થવા ઇરાનની મંજૂરી

\ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટથી સારા સમાચાર છે. ઈરાને ભારત સહિત 4 દેશોને હોર્મુઝમાંથી જહાજોની અવર-જવર કરવાની છૂટ આપી છે. આ 4 દેશોમાં ચીન, ઈરાક…

View More હોર્મુઝમાંથી ભારત સહિત 4 દેશોના જહાજોને પસાર થવા ઇરાનની મંજૂરી

ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધ

ટૂંક સમયમાં મંત્રણાની તારીખ જાહેર કરશે અમેરિકી મધ્યવર્તી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષના અણધાર્યા પરાજય બાદ વ્હાઇટ હાઉસમાંથી અત્યંત આશ્ચર્યજનક નિર્ણયોની હારમાળા શરૂૂ થઈ ગઈ છે. સંસદના…

View More ચૂંટણી હારતા જ ટ્રમ્પ ઢીલા ઢફ, ઇરાન પર હુમલા બંધ

મોંઘવારી-ટેરિફ અને ઇરાન યુધ્ધની સુનામીમાં ટ્રમ્પ ડૂબ્યા

સમગ્ર વિશ્ર્વ જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યું હતું તે અમેરિકાની મીડટર્મ ચુંટણીના પરિણામો જાહેર થઇ ચુકયા છે. આંચકાજનક પરિણામોમાં ટ્રમ્પની રિપબ્લીકન પાર્ટીએ અમેરિકન સંસદના…

View More મોંઘવારી-ટેરિફ અને ઇરાન યુધ્ધની સુનામીમાં ટ્રમ્પ ડૂબ્યા

ટ્રમ્પે આખરે હાર સ્વીકારી; કહ્યું ”સાથે મળીને કામ કરીશું”

    અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે અને તેમની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ બંને…

View More ટ્રમ્પે આખરે હાર સ્વીકારી; કહ્યું ”સાથે મળીને કામ કરીશું”

નેપાળમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મૃત્યુ

નેપાળના એવરેસ્ટ ક્ષેત્રમાં મંગળવારે સવારે લેન્ડિંગ દરમિયાન બે હેલિકોપ્ટર એકબીજા સાથે અથડાઈ ગયા. આ અકસ્માતમાં એક ભારતીય પ્રવાસીનું મોત થયું, જ્યારે ન્યૂઝીલેન્ડનો ભારતીય મૂળનો નાગરિક…

View More નેપાળમાં હવામાં બે હેલિકોપ્ટર અથડાતાં ભારતીય પ્રવાસીનું મૃત્યુ

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેકસવેલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

  ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષની ઉંમરે તેણે પોતાની 14 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવ્યો છે.…

View More ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્લેન મેકસવેલની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા

આફ્રિકામાં પ્રથમ વખત યુથ ઓલિમ્પિકસનો પ્રારંભ

આફ્રિકન દેશ સેનેગલની રાજધાની ડકારમાં ચોથી યુથ ઑલિમ્પિક્સનો પ્રારંભ થયો છે. 13 નવેમ્બર સુધી 205 દેશોના 14થી 17 વર્ષની વયના આશરે 2700 પ્લેયર્સ 25 સ્પોર્ટ્સની…

View More આફ્રિકામાં પ્રથમ વખત યુથ ઓલિમ્પિકસનો પ્રારંભ

ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત

    ઓમાનના દરિયાકાંઠા નજીક ભારતીય ધ્વજ ધરાવતા એક માલવાહક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે…

View More ઓમાન નજીક ભારતીય કાર્ગો જહાજ પર હુમલો: ગુજરાતી યુવકનું મોત