જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી વાનગીની બાબુઓએ કરેલી ‘જિયાફત’ના વિવાદ વચ્ચે મીઠાઇના બોક્સ ઠાંસી ઠાંસીને ભરેલી ‘RMC આરોગ્ય વિભાગ’ લખેલી કારનો વીડિયો વાયરલ રાજકોટમાં જે રીતે જંગલેશ્વરમાં…
View More RMCની કારમાં જ થઇ હતી મીઠાઇ-ચેવડાની ‘હેરાફેરી’!વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર મધરાત્રે ફિલ્મીઢબે ફાયરિંગ, ગંભીર
વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં સવાર…
View More વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર મધરાત્રે ફિલ્મીઢબે ફાયરિંગ, ગંભીરસ્કૂલો માટે ચોમાસું સેફ્ટી ગાઇડલાઇન જાહેર, સંભવિત જોખમો સામે એલર્ટ
ભારે વરસાદ-પૂર જેવી સ્થિતિમાં આચાર્ય- શિક્ષકોને મંજૂરી વગર હેડકવાર્ટર છોડવાની મનાઇ, તમામ જરૂરી સમારકામ પૂર્ણ કરી લેવા તાકીદ શાળા કેમ્પસમાં જોખમી વિસ્તાર પ્રતિબંધિત કરવા, લટકતા…
View More સ્કૂલો માટે ચોમાસું સેફ્ટી ગાઇડલાઇન જાહેર, સંભવિત જોખમો સામે એલર્ટવધુ એક ધજાગરો: મહારાષ્ટ્રમાં TETનું પેપર ફૂટી જતાં: આવતીકાલે યોજાનારી પરીક્ષા મુલતવી
ભીવંડી પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી: 4 લાખ ઉમેદવારોના સપના પર પાણી ફરી વળ્યું આવતીકાલે (28 જૂન) યોજાનારી મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (MAHA TET)…
View More વધુ એક ધજાગરો: મહારાષ્ટ્રમાં TETનું પેપર ફૂટી જતાં: આવતીકાલે યોજાનારી પરીક્ષા મુલતવીકેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાત
ત્રણ શખ્સોએ ખેતર જવાના રસ્તે મોટા પથ્થર નાખી દેતાં વરસાદી પાણીનો નિકાલ કેમ થશે! ચિંતામાં પગલું ભરી લીધું, ગુનો નોંધાયો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નાની…
View More કેશોદમાં રસ્તાના વિવાદમાં ખેડૂતનો આપઘાતજેતપુરમાં હિટ એન્ડ રન: કારખાનેથી પરત ફરતા કારખાનેદારને કાળ ખેંચી ગયો
જેતપુરમાં રહેતાં કારખાનેદાર પોતાનું બાઈક લઈ કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં…
View More જેતપુરમાં હિટ એન્ડ રન: કારખાનેથી પરત ફરતા કારખાનેદારને કાળ ખેંચી ગયોપોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલો
છરી-તલવાર વડે થયેલા હુમલામાં પાંચને ઈજા; હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ફરિયાદ પોરબંદરમાં તાજીયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ જુની અદાવતનો ખાર રાખી ન્યાઝના સંચાલકો ઉપર…
View More પોરબંદરમાં તાજિયામાં ધમાલ લેતાં આઠ શખ્સોએ મચાવી ધમાલ: ન્યાઝના સંચાલકો ઉપર ખૂની હુમલોરાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલત
રાજકોટમાં આવેલા નવલનગરમાં આઠ વર્ષ પહેલા રિસામણે બેઠેલી પત્નીને પરાણે તેડી જવા મુદ્દે પતિએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલા સાસુને…
View More રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારતી અદાલતવાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાત
રાતાવીરડા નજીક કામ કરતા યુવાનને ભૂખ લાગી હતી અને ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા લાગી આવતા રૂૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા…
View More વાંકાનેરના રાતાવીરડામાં ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવવાનું ભૂલી જતા દિયરનો આપઘાતગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયો
શાપરમાં દારૂના નશામાં યુવાને ફિનાઈલ પી લેતાં તબિયત લથડી ગોંડલમાં મધરાત્રે તાજીયા જોઈને પરત ફરતો યુવાન દારૂના નશામાં પુલ ઉપર બેઠો હતો તે દરમિયાન યુવાને…
View More ગોંડલમાં દારૂના નશામાં પુલ પર બેઠેલો યુવાન નદીમાં ખાબકયો