ગતરાત્રે મોરબીના શનાળા રોડ પર સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ એક રીક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી જેના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જોકે બાદમાં...
ગુજરાતના જુદા જુદા ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને દેવા માફીનો લાભ આપવામાં આવતો નથી. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા ચર્ચા...
મોરબી જિલ્લામાં પોલીસની બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ બદલી કર્યા બાદ આટલામાં ન અટકતા વધુ 208 પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર જિલ્લા પોલીસ વડા...
ટન દીઠ રૂા.5 હજાર અને ટ્રક ડ્રાઇવરને એક ટ્રીપના 1000 મળતા મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની બાગડોર...
ટંકારા હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ અને કોલસા ચોરી સહિતની બાબતોમાં પોલીસની ઢીલી નીતિ ઉઘાડી પડી મોરબીમાં છેલ્લા ઘણા દિવસથી જખઈની ટીમ દ્વારા મોરબીમાં ધામા નાખવામાં આવ્યા છે...
મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને રૂૂપીયા 32,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે...
મોરબી જિલ્લામા છેલ્લા ત્રણ દિવસથી મુકામ કરનાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે હેટ્રિક મારી નવલખી રોડ ઉપર શ્રધ્ધા પાર્કમાં દરોડો પાડી રહેણાંકમાંથી વિદેશી દારૂૂની 84 બોટલ...
મોરબી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી એક કારખાનામાં ચાલતા કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. કંડલાથી રાજસ્થાન જતાં કોલસાની ચોરી કરી તેમાં ધુળ ભરીને...
અચાનક SMCના વડા નિર્લિપ્તરાયને તપાસ સોંપાતા પ્રકરણ ખૂબ ગંભીર હોવાની ચર્ચા, સીધો ડી.જી.ને રિપોર્ટ કરાશે જુગારના પટમાંથી મળેલી લાખોની રોકડ, એક આરોપીનું ખોટું નામ લખવા, ડ્રાઈવરોને...
લજાઈ નજીક કમ્ફર્ટ હોટેલમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પકડાયા બાદ મોટા વહીવટની ચર્ચા વચ્ચે ઓચિંતી પીઆઈની બદલી થઈ હતી. આ સમગ્ર મામલે તપાસ માટે જખઈની ટીમે હોટેલમાં...