ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય…
View More ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધCategory: ભાવનગર
ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારો
ભાવનગરના કુંભારવાડા સ્થિત નારી રોડ પર આવેલી ક્રિષ્ના સોસાયટીમાં નવરાત્રી તહેવાર દરમિયાન બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને સશસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. બંને પક્ષે સામસામે…
View More ભાવનગરમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધિંગાણું અને પથ્થરમારોભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ડ બેંક શરૂ
ધાત્રી માતાઓ પાસેથી સ્વૈચ્છિક રીતે દૂધનુ દાન એકત્રિત કરી પેડ્યુરાઇઝેશન બાદ નવજાત બાળકોને ઉપલબ્ધ કરાવાશે માતાનું દૂધ નવજાત શિશુ માટે અમૃત સમાન છે પરંતુ સમય…
View More ભાવનગરમાં સૌરાષ્ટ્રની પ્રથમ સરકારી હ્યુમન મિલ્ડ બેંક શરૂમહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાત
ભાવનગરના ચિત્રામાં રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ ગોહિલે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના હરિશ્ચંદ્રગઢના કોંકણકડા પર્વત પરથી કુદી આત્મહત્યા કરી છે. મૂળ રાજપરા (ઠાડચ)ના વતની વિશ્વરાજે 13 મિનિટનો વીડિયો…
View More મહિલા તરફી કાયદાનો ભોગ બનેલા યુવાને વીડિયો બનાવી કરેલો આપઘાતભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષ
ભાવનગર શહેરની સેન્ટ મેરિઝ સ્કૂલમાં એક વિદ્યાર્થિનીના નામે લવ લેટર ફરતો કરી દેવાતા વિવાદ થયો છે. વાલીની ચાર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ બાદ શાળા મેનેજમેન્ટે કમિટીની…
View More ભાવનગરની સેન્ટમેરી સ્કૂલમાં છાત્રાના નામે લવલેટર ફરતો થતાં ભારે રોષઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજા
પોલીસનો ફરિયાદ નોંધવાના બદલે સમાધાન માટે હઠાગ્રહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે આવેલ સરકારી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે સરકારી ગાઈડલાઈન અને…
View More ઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજાભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગા
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ચાલી રહેલા વિવાદોએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. રાજ્યના સહકારી ક્ષેત્રના ઇતિહાસમાં પ્રથમવાર સૌથી મોટી કાર્યવાહી કરતા સ્ટેટ રજિસ્ટ્રારના હુકમથી બેંકના…
View More ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન-વા.ચેરમેન, CEO અને GM ઘરભેગાવિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા ધારડી ત્રાપજ નેશનલ હાઇવે પર યમદૂતોએ ડેરાતંબુ નાખ્યા છે.ત્રાપજ નજીક સાત ના મોત નિપજ્યા બાદ ધારડી નજીક બે યુવાનોના મૃત્યુ બાદ આજે…
View More વિદેશ જતા પુત્રને એરપોર્ટ પર મુકી પરત ફરતા પરિવારને નડયો અકસ્માત: એકનું મોતભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યા
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વિરડી ગામે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં બેફામ ચાલતી ગેરકાયદે ખનીજચોરી સામે અવાજ ઉઠાવવો…
View More ભાવનગરના વિરડી ગામે ખનીજ માફિયાઓના હાથે વૃધ્ધની હત્યાભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોત
ભાવનગરના ત્રાપજ ગામ નજીક 6 ઓક્ટોબરના રોજ સવારે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં પ્રિતેશભાઈ બિપિનચંદ્ર ભાયાણી (ઉં.વ. 49)નું કરુણ મૃત્યુ થયું હતું. પુત્રના અકાળે થયેલા મૃત્યુના…
View More ભાવનગરના ત્રાપજ અકસ્માતમાં જીવ ગુમાવનાર પુત્રના બેસણામાં જ માતાનું મોત