અમદાવાદના બોડકદેવમાં રહેતા અને જમીન તથા શેરબજારમાં રોકાણ કરતા એક 42 વર્ષીય વેપારી સાથે 58.92 કરોડ રૂૂપિયાની છેતરપિંડીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. ક્ધસ્ટ્રક્શન…
View More અમદાવાદમાં જમીનનો વિવાદ ઉકેલવાના બહાને વેપારી સાથે 58 કરોડની છેતરપિંડીAhmedabad news
અમદાવાદથી કોલંબો માટે ડાયરેકટ ફલાઇટસનો પ્રારંભ
જો તમે શ્રીલંકા જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે એક ઉત્તમ અને રાહતજનક સમાચાર છે. હવે અમદાવાદના પ્રવાસીઓએ શ્રીલંકા જવા માટે મુંબઈ કે…
View More અમદાવાદથી કોલંબો માટે ડાયરેકટ ફલાઇટસનો પ્રારંભઅમદાવાદની સ્કૂલો-મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયાં
અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દોડતું થયું છે. સેટેલાઇટની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત વિદ્યાભારતી સ્કૂલ અને…
View More અમદાવાદની સ્કૂલો-મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેમ્પસ ખાલી કરાવાયાંઅમદાવાદના મનીષ રાઠોડની 150 કયુબ ડિઝાઇનનો 18 દેશોમાં ડંકો
રૂૂબિક્સ ક્યુબને દુનિયાભરમાં પાંચ દાયકાથી વધુ સમયથી લોકપ્રિય પઝલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અમદાવાદના મનીષ રાઠોડે તેને માત્ર ઉકેલવાના શોખ પૂરતો સીમિત રાખ્યો નથી.…
View More અમદાવાદના મનીષ રાઠોડની 150 કયુબ ડિઝાઇનનો 18 દેશોમાં ડંકોઅમદાવાદમાં વગર ટામેટાએ બનાવેલું 2000 કિલો કેચઅપ ઝડપાયું
શહેરમાં ખાદ્ય સુરક્ષાને લગતો એક ગંભીર કેસ સામે આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ અને ફૂડ સેફ્ટી વિભાગે ગુરુવારે પીરાણા રોડ પર આવેલા…
View More અમદાવાદમાં વગર ટામેટાએ બનાવેલું 2000 કિલો કેચઅપ ઝડપાયુંઅમદાવાદી પાઘડીમેન અનુજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન
સાત સમુંદર પાર વિદેશની ધરતી પર ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનો દબદબો જોવા મળ્યો છે. નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન લંડનની ઐતિહાસિક બ્રિટિશ પાર્લામેન્ટ…
View More અમદાવાદી પાઘડીમેન અનુજનું બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માનઅમદાવાદમાં રસ્તા પર શાકભાજી કે ફળ વેચનારાઓની લારી જપ્ત કરી દંડ ફટકારાશે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ પર શાકભાજી-ફળ વેચતા ફેરિયાઓને કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. નક્કી કરેલા માર્કેટો સિવાય જાહેર માર્ગો પર વેચાણ કરતા ફેરિયાઓની લારી જપ્ત…
View More અમદાવાદમાં રસ્તા પર શાકભાજી કે ફળ વેચનારાઓની લારી જપ્ત કરી દંડ ફટકારાશે2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારી
ગુજરાત સરકાર અને ભારત સરકારે અમદાવાદમાં 2038ના એશિયન ગેમ્સ યોજવા માટે ઓલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (ઓસીએ)ને ઔપચારિક એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (ઈઓઆઈ) સબમિટ કર્યું છે. 2030ના…
View More 2038ની એશિયન ગેમ્સની યજમાની માટે અમદાવાદની દાવેદારીઅમદાવાદમાંથી નકલી મામલતદાર બની રોફ જમાવતો શખ્સ ઝડપાયો
અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની ખોટી ઓળખ આપીને લોકોમાં રોફ જમાવતા એક યુવકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો…
View More અમદાવાદમાંથી નકલી મામલતદાર બની રોફ જમાવતો શખ્સ ઝડપાયોહોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડે
અમદાવાદ શહેરના ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને વીમા કંપનીઓની મનસ્વી નીતિઓ સામે સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપતો એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં સ્પષ્ટપણે…
View More હોસ્પિટલમાં દાખલ કરવા અંગેનો ડોકટરનો નિર્ણય વિમા કંપનીએ માન્ય રાખવો પડે