હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ…
View More રાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાત
શહેરના ભગવતીપરામાં રહેતી અને છ મહીના પૂર્વે જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…
View More ભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાતજંગલેશ્ર્વર ડિમોલિશન: બસભાડાનો ખર્ચ રૂા.6.69 લાખ
સિટીબસોના બદલે ખાનગી બસો ભાડે કરી, હેલમેટ-એપ્રન પાછળ 10 લાખ ખર્ચાયા, મશિનરીનું ભાડું દોઢ કરોડ તપાસ કમિટી આ એક એવી છટકબારી છે કે જેમા ભલભલા…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન: બસભાડાનો ખર્ચ રૂા.6.69 લાખજંગલેશ્વર કટકીકાંડમાં તપાસ કરતી ‘સિટ’ના અધ્યક્ષની બદલી, હવે ભીનુ સંકેલાશે ?
રાજકોટના ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચાઓમાં લાખો રૂૂપિયાની કટકી થઇ હોવાના એક પછી એક ભાંડાફોડ થયા બાદ અંતે આ પ્રકરણની તપાસ માટે શાસકોએ ‘સીટ’(તપાસ કમિટી) બનાવી…
View More જંગલેશ્વર કટકીકાંડમાં તપાસ કરતી ‘સિટ’ના અધ્યક્ષની બદલી, હવે ભીનુ સંકેલાશે ?ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગ
ભગવતીપરા અને કણકોટ રોડ પર કાચાપાકા મકાનોમાં સઘન કામગીરી, દવા છંટકાવ, બાળકોના હેલ્થ ચેકઅપ માટે ટીમ બનાવાઇ રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એલર્ટ…
View More ચાંદીપુરા વાયરસ સામે RMC એલર્ટ, ડેન્જર ઝોન વિસ્તારમાં ચેકિંગદાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથી
મિલકતના વિભાજન અને વારસાહકને લઈને કર્ણાટક હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા કે દાદા પાસેથી વારસામાં…
View More દાદા કે પિતા પાસેથી મળેલી દરેક મિલકત પર બાળકોનો જન્મસિધ્ધ અધિકાર નથીચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકાઓમાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉન્ડની શાનદાર શરૂૂઆત થઈ છે. રાજ્યના 125 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના પારડીમાં 4.50 ઇંચ…
View More ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, 125 તાલુકાઓમાં મેઘમહેરઅમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડો
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીને પગલે નાગરિકોમાં ભારે ભય અને કૂતુહલનો માહોલ જોવા મળી રહ્યો છે. પહેલા શેલા વિસ્તારમાં દીપડો દેખાયા બાદ હવે…
View More અમદાવાદના શૈલા બાદ 26 કિ.મી. દૂર ચાંદખેડામાં દેખાયો દીપડોરાજકોટમાં આવતા 5 વર્ષમાં 30 હજાર પરિવારને મળશે ઘરનું ઘર
11 હજાર ફ્લેટ બનાવવા માટે કેન્દ્ર સરકારમાંથી ઇનપ્રિન્સિપલ એપ્રુવલ પણ કેન્દ્ર સરકારમાંથી મળી ગઇ EWS-I પ્રકારના આવાસ માટે લાભાર્થીનો ફાળો રૂ.3 લાખ અને EWS-II માટે…
View More રાજકોટમાં આવતા 5 વર્ષમાં 30 હજાર પરિવારને મળશે ઘરનું ઘરમહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત’ ઝુંબેશ દરમિયાન 104 ધંધાર્થી દંડાયા
રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને “પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ” બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ,…
View More મહાનગરપાલિકા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત’ ઝુંબેશ દરમિયાન 104 ધંધાર્થી દંડાયા