ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યકત કરતા જન આક્રોશ રેલી સ્વરૂૂપે ઉપલેટા મામલતદાર નિખિલ મહેતાને...
70 હજારના અઢી લાખ ચૂકવ્યા છતાં મહિલાએ 30 હજારની માગણી કરી, સ્કૂલે જઇ પૈસાની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દીધો રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધતો...
ઉપલેટાના વડાળી ગામે રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચેઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા બન્ને પરિવારના ત્રણ સભ્યોને ઈજા થઈ હતી. આ મામલે સામેસામે પોલીસ...
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા શાળા સંકુલ તરીકે ઉભરી આવેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત રમણીકભાઈ ધામી શાળા સંકુલના શ્રી...
ઉપલેટા શહેરમાં અનેક ક્ષેત્રના એસોસિએશન આવેલા છે જેમાં સૌથી મોટા અને સક્રિય એસોસિએશનની જો વાત કરવામાં આવે તો ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન છે જેના દ્વારા અનેક...
ઉપલેટા અને ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારમાં સતત આફત રૂૂપી વરસાદને કારણે ખેડૂતોએ બે બે વખત વાવેતર કરેલ પાક નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉપલેટા અને...
ચોમાસા દરમિયાન જાહેર રોડ રસ્તા કે અન્ય ઘણી જગ્યાઓએ જમીન બેસી જવાની મોટા મોટા ભુવા (ખાડા) પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ઉપલેટા શહેરના જાહેર...
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે સરકારી જમીનમાંથી માટી (મોરમ) ખનીજ ચોરી થતી હોવાની બાતમી આધારે આકસ્મિક ચકાસણી કરતા ઢાંક ગામે મોકેશ્વર નેશ થી આગળ પાટણ જવા ના...