જેતપુર પોલીસની ટ્રાફિક શાખાના જમાદાર પ્રતિક દેવમુરારી વતી રૂૂા.3500ની લાંચ લેતાં ટ્રાફિક બ્રિગેડ વિક્રમ હરેશભાઈ ચાવડા અને પાનની દુકાન ચલાવતા જતિન ચતુરભાઈ રાજપરાને એસીબીએ રંગેહાથ ઝડપી...
જેતપુરના નવાગઢ હુસેની ચોકમાં રહેતા અને ખીરસરા ગામ પાસે નોનવેજની દુકાન ચલાવતા 21 વર્ષીય યુવાનનું પ્રેમ પ્રકરણમાં યુવતિના પિતા-ભાઈ તથા કાકા સહિતના શખ્સોએ રસ્તામાંથી અપહરણ કરી...
રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી...
જેતપુરમાં રહેતા એક વેપારી ઉપર તેની પત્ની અને પત્નીના પ્રેમીએ હુમલો કરતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વેપારીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિધર્મી શખ્સે...
જેતપુર શહેરની બળદેવધાર વિસ્તારમાં રહેતા દેવીપૂજક યુવાનને તેમના પિતરાઈ ભાઈ સાથે વેપાર ધંધાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ ધંધો ફરી શરૂૂ કરવાના બહાના હેઠળ બોલાવી...
જેતપુરના નવાગઢમાં વાહન પાર્ક કરવાં મામલે બે જૂથ વચ્ચે શસ્ત્ર મારમારી થઇ હતી અને વાહનોમાં તોડફોડ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસે રાયોટિંગ, હુલ્લડ સહિતનો ગુનો નોંધ્યો હતો....
હાઈકોર્ટના વકીલ અને બાવા પીપળિયાના શખ્સ સામે ગુનો નોંધાયો, પીઆઈએલ દાખલ નહીં કરવા 25 લાખ માગ્યા હતા જેતપુરમાં ડાઈંગ અને પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ અને હોદેદારોને ડાઈંગ...
વેર હાઉસનું ગોડાઉન ભાડે રાખી 5940 બોટલ દારૂ છુપાવ્યો હતોજેતપુર નજીક હાઈવે ઉપર વેરહાઉસનું ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો છુપાવનાર નામચીન બુટલેગરને ત્યાં જેતપુર પોલીસે દરોડો...
ડિગ્રી વિના છેલ્લા ઘણા સમયથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો જેતપુરના ભોજાધાર માંથી પોલીસે દરોડો પાડી નકલી ડોક્ટરની ધરપકડ કરી દવાઓ...
જેતપુર નજીક પાંચ દિવસ પૂર્વે કારની ઠોકરે ઘવાયેલા રાજકોટના બાઇક ચાલક યુવાનનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. રૂખાડિયાપરામાં રહેતો યુવાન સગીરા અને બાળક સાથે બાઇક...