શહેરના માધાપર ચોકડી પાસે રહેતા પરપ્રાંતિય પરિવારના દોઢ વર્ષના માસુમ બાળક રમતા-રમતા પાણીની ડોલમાં પડી જતાંતેનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોકની લાગણી...
સ્ટેન્ડિંગની સંકલન બેઠકમાં નવા કમિશનરે હાજરી આપી કોર્પોરેટરો સાથે પરિચય કેળવી સંકલનથી કામ કરવા અંગે ચર્ચા કરી મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજરોજ મળેલ શાસકપક્ષના કોર્પોરેટરો દ્વારા...
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ...
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે પરિણીતા સહિત વધુ ત્રણના હદયરોગના હુમલાથી મોત...
અમદાવાદમાં વહેલી સવારે પાંચ વાગ્યે અને રાજકોટમાં 6થી 6:30 વાગ્યે જોઈ શકાશે દુનિયાભરના લોકોએ ઓકટોબર – નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અભૂત આનંદ મેળવ્યો હતો ત્યારે વર્ષ ર0ર4...
વોર્ડ નં.2માં 14 મકાનોના શંકાસ્પદ વેચાણની ધારાસભ્યે રજૂઆત કરી હતી રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલ અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સવાલો...
સરકાર નવા જંત્રી દર જાહેર કર્યા પછી અમલમાં લાવતાં પહેલાં વાંધા સૂચનો સ્વીકારી રહી છે. રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધી જંત્રીદર સામે 150 વાંધા મળ્યા છે. નવી...
રાજકોટ ડિવિઝન હેઠળ ના ગોંડલ એસ.ટી બસ સ્ટેશનની ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા તારીખ 31/8/2024 ના રોજ સાઇટ વિઝીટ કરતા પ્લેટફોર્મ 2,3,4 અને 5...
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 09/12/2024 થી 10/12/2024 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ...
રાજ્યમા શિયાળાની શરૂૂઆત બાદ છેલ્લા ચાર-પાંચ દિવસથી કડકડતી ઠંડીનુ જોર ખુબ વધ્યું છે આજે જ રાજકોટનુ 9.7 ડિગ્રી જેટલું રેકોર્ડબ્રેક લઘુતમ તાપમાન રહ્યુ છે.ત્યારે જે શાળાઓ...