ફ્લિપકાર્ટની ફેશન આધારિત વેબસાઇટ Myntra કૌભાંડનો શિકાર બની છે. રિફંડ કૌભાંડને કારણે કંપનીને કરોડો રૂૂપિયાનું નુકસાન થયું છે. જો અહેવાલોનું માનીએ તો, છેતરપિંડી કરનારાઓએ કંપનીની રિટર્ન...
ખંભાળિયામાં રાજકોટના બે ગઠિયાની કારીગરી: ગણતરીની કલાકોમાં બન્નેની ધરપકડ કરતી પોલીસ ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા એક શખ્સ દ્વારા પોતાના રૂૂપિયા 48,000 કરોડ રિઝર્વ બેન્કમાં...
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (જીઆઇએલ)ના વરિષ્ઠ અધિકારીઓ સામે રૂૂ. 6.78 કરોડની નાણાકીય છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આ કેસમાં ભૂતપૂર્વ...
પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ તૈયાર...
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર સાથે...
જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂૂપિયા 55 લાખમાં સોદો કર્યા પછી 35 લાખ જેવી રકમ ચૂકવી દેતાં...
જૂનાગઢનાં રાયજી નગરમાં રહેતા 40 વર્ષીય પ્રેમભાઈ જગદીશભાઈ ગોધવાણી શહેર પાસે વંથલી તાબાનાં વાડલા ફાટક પાસે નોવેલ્ટી ફર્નિચરના શોરૂૂમ ધરાવે છે અને ગ્રાહકોના વર્ક ઓર્ડર પ્રમાણે...
બચત યોજનાના નામે મંડળીના ચાર સંચાલકો અને અનેક રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા રાજકોટમાં ડેઈલી બચત અને ગોલ્ડ સ્કીમના નામે મંડળીના સંચાલકો અને જવેલર્સ પેઢીના માલીક સહિત...
મોરબીમા વેપારી સાથે આરોપીએ વોટ્સએપમા મેસેજ કરી વતા કરી પોતે જોન્સન કંપનીના એકઝીક્યુટીવ ડાયરેક્ટર શરત ચાંડક તરીકેની ઓળખ આપતાં વેપારીએ ચાંડક સાથે નાણાકીય વ્યવહાર કરતા હોય...
2600 જેટલા બાચકા મેંદાના આપ્યા હતા, પૈસા ન ચૂકવતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ ગુજરાત મિરર, રાજકોટ તા.21જૂનાગઢમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ ગીરીરાજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય રાજેશભાઈ...