કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણ અને સ્થાનિકોના અધિકારોને લઈને ફરી એકવાર વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના નાની ખાખર ખાતે આવેલી એક સ્થાનિક કંપની સામે ગ્રામજનો…
View More કચ્છમાં કોપર રિસાઈક્લિગં પ્લાન્ટ સામે ઉગ્ર વિરોધ, 20 ગામના લોકોના ધરણાકલ્યાણપુર તાલુકાના રાણ ગામે આશાસ્પદ યુવાનને વીજશોક લાગતા અપમૃત્યુ
કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા ભાવેશભાઈ સવજીભાઈ ડાભી નામના 22 વર્ષના દલવાડી યુવાન ગત તા. 24 ના રોજ નજીકના રણજીતપર ગામે આવેલા પવનચક્કીના ચોક્કસ લોકેશન…
View More કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આશાસ્પદ યુવાનને વીજશોક લાગતા અપમૃત્યુવીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત
હળવદના માલણીયામાં પ્રૌઢે દારૂના નશામાં દવા ગટગટાવી લેતા તબીયત લથડી જેતપુરનાં વિરપુરમાં રહેતાં વૃધ્ધાએ બિમારીથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધાનું…
View More વીરપુરમાં વૃધ્ધાનો બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતજસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…
View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારીશાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા
45 લાખની રોકડ અને ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે, ટોળકીના ફરાર અન્ય પાંચને પકડવા મધ્યપ્રદેશમાં પોલીસના ધામા શાપરના દરબારગઢમાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં…
View More શાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયામોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ
શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદજામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ: હોટેલે ભૂલ સ્વીકારી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યો
જામનગરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી મારફતે મંગાવાયેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ બાદ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હોટેલ…
View More જામનગરમાં વેજ પાસ્તામાં નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ: હોટેલે ભૂલ સ્વીકારી, ફૂડ વિભાગે દંડ ફટકાર્યોજામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો
જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…
View More જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડોજામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત 23 મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક…
View More જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયાજામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા…
View More જામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો