શાપર પોલીસની કુનેહથી ગણતરીના કલાકોમાં બ્લાઇન્ડ ગુનાનો ભેદ ઉકેલાયો સંબંધોમાં અવારનવાર ઝઘડા થતા આરોપીએ કંટાળી મૃતકથી છુટકારો મેળવવા હત્યાને અંજામ આપ્યાની કબૂલાત રાજકોટના શાપર (વે.)…
View More ગે યુવાનની ઘાતકી હત્યા કરનાર સાથી ઝડપાયોમિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળી
પંચશીલ સોસાયટીમાં રહેતો અને સુઝુકીમાં નોકરી કરતો 23 વર્ષીય યુવાન સોમવારે મોડીરાત્રે મિત્રો સાથે રાજસ્થાન ફરવા જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ થયો…
View More મિત્રો સાથે રાજસ્થાન જવા નીકળેલા યુવાનની તળાવમાંથી લાશ મળીગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશ
યાર્ડના વેપારી પાસેથી 21 લાખ પડાવી વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા પોલીસ ફરિયાદ ફેસબુક ઉપર બોગસ પેઢી હોવાના આક્ષેપ ભરેલી પોસ્ટ કરી બદનામ કરવાનો ડર…
View More ગોંડલના વેપારી પાસે જીએસટીના નામે ખંડણી વસૂલતી ટોળકીનો પર્દાફાશજાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલા
ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ’નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ…
View More જાહેર સ્થળોએ પાનની પીચકારી મારતા લોકો સામે કડક પગલામારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમે મોરબી રોડ વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો. રાજકોટ-3 વિસ્તારમાં, મોરબી રોડ પર પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને મારુતિ માર્બલની…
View More મારબલના કારખાનામાંથી 500 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયુંપાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોત
શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી…
View More પાટીદાર ચોક પાસે નવી બનતી બિલ્ડિંગ સાઈટ પર વીજશોક લાગતા બે શ્રમિકના મોતકુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોત
રાજકોટ-અમદાવાદ હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ દિન પ્રતિદિન જીવલેણ અકસ્માત સર્જાઇ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં મુળ કચ્છનો વતની અને હાલ રાજકોટમાં રહી…
View More કુવાડવા રોડ પર હિટ એન્ડ રન: ટ્રક અડફેટે બાઇક સવાર હોમિયોપેથી છાત્રનું કરુણ મોતજિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષા
પાણી-વીડિયોગ્રાફીના લાખેણા બિલમાં સ્ટેન્ડિંગ કમિટી લાચાર, રેટ કોન્ટ્રાકટ મુજબ ખરીદી થઇ હોવાથી ચૂકવણા કબૂલ મંજૂર રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચુંટણી પુર્વે કરાયેલા ડિમોલીશન દરમિયાન ખાણી-પીણી…
View More જિયાફતના 27 લાખ નામંજૂર, તમામ રેટ કોન્ટ્રાકટની થશે સમીક્ષાગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો.જગદીશ જોશી
રાજ્યની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તાની ત્રણ વર્ષની ટર્મ 30 જૂનના પૂર્ણ થઈ છે. યુનિવર્સિટીને નવા કાયમી કુલપતિ ન મળે…
View More ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે પ્રો.જગદીશ જોશીભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ
ભાવનગર જિલ્લાના તળાજાનું યુવાધન સતત સફળતા અને સાહસિકતા ના શિખરોસર કરીરહ્યું છે.જિલ્લામાંશૈક્ષણિક ક્ષેત્રે તળાજા નું નામરોશન છે.તળાજા પંથકના યુવાન ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી…
View More ભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબ