રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે તમિલનાડુના રામેશ્વરમમાં નવા પંબન બ્રિજની અમુક ખાસ ફોટો શેયર કરી છે. આ ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્રી પુલ છે, જે…
View More દરિયા પર દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ તૈયારઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વીઝા ફીમાં 126%નો વધારો, ભારતનો વિરોધ
ઓસ્ટ્રેલિયા વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક દેશ છે જ્યાં અભ્યાસ માટેનો ખર્ચ ઘણો વધારે છે. જો કે હવે ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ…
View More ઓસ્ટ્રેલિયાની સ્ટુડન્ટ વીઝા ફીમાં 126%નો વધારો, ભારતનો વિરોધકોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યું
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં એક પછી એક પરાજય પછી, કોંગ્રેસ કાર્યકારી સમિતિએ શુક્રવારે ન્યાયી અને મુક્ત ચૂંટણીની માંગણી સાથે રાષ્ટ્રીય આંદોલન શરૂૂ કરવાનો નિર્ણય…
View More કોંગ્રેસ ઇવીએમ મામલે મૌન, ચૂંટણી પંચને ધોઈ નાંખ્યુંસોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકર
સોની બજારમાં વધુ એક વેપારીનુ સોનુ લઇ કારીગર ફરાર થઇ ગયો હોવાનુ એ ડિવીઝન પોલીસ મથકમાં લેખિત ફરીયાદ નોંધાઇ હતી. જેમાં સોની બજારમાં માંડવી ચોક…
View More સોની બજારના વધુ એક વેપારીનું 6.80 લાખનું સોનું લઇ કારીગર રફુચકકરPI પાદરિયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટ
પાટીદાર સમાજના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ કરશનભાઈ સરધારા પર સરદાર ધામના ઉપપ્રમુખ બનવાની વાતને લઈ જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ કરેલા હુમલાના બનવામાં હત્યાની કોશિશની…
View More PI પાદરિયા સામે હત્યાની કોશિશની કલમ રદ કરવા કોર્ટમાં રિપોર્ટકર્મચારીઓ આનંદો, નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25%નો વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઈટી તથા અવસાન…
View More કર્મચારીઓ આનંદો, નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25%નો વધારોજામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી કેન્સલ
પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનમાં આવેલા સાબરમતી, સાબરમતી (એફ કેબિન) અને ચાંદલોડિયા (એ) સ્ટેશનો પર ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમ લગાવવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ…
View More જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી કેન્સલડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ભાંડાફોડ કરતું જાથા
જેલીબેન આહીરને સવારી આવતા ડાકણનો ખોટો આરોપ મૂકયો, અંતે માફી માગી: વિજ્ઞાન જાથાનો 1258મો સફળ પર્દાફાશ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામની મહિલા જેલીબેનને દરગાહમાં…
View More ડાકણનો આરોપ મૂકનાર મહિલાનો ભાંડાફોડ કરતું જાથાભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇ
રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ગુડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની કંપની પર દરોડા પાડ્યા હતા. દરોડાનો આ રેલો અમદાવાદ પહોંચ્યો છે.…
View More ભંગારના વેપારીની 50 કરોડની કરચોરી ઝડપાઇમહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધો
સંક્રાંત પહેલાં ત્રીજી ઘટના, એકના એક પુત્રના મોતથી પરિવાર હતપ્રભ ઉત્તરાયણની હજી એક મહિના જેટલી વાર છે, છતાં લોકો પતંગો ચગાવવા લાગ્યાં છે. જેના કારણે…
View More મહેસાણામાં પતંગની દોરીએ ઠાકોર યુવાનનો ભોગ લીધો