ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને…
View More ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળીવેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવી
વેરાવળ રેલવે પોલીસ દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે, અહીં રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી 40 વર્ષ જેટલી ઉંમરની મહિલા પોતાનાં શરીર પર…
View More વેરાવળમાં 181 અભયમ હેલ્પલાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહેલી અજાણી મહિલાને બચાવીભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત
ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોતએક મહિનામાં શાકાહારી થાળી 7% મોંઘી
ટમેટાં-બટેટાની કિંમતોમાં 50 ટકા સુધી વધારો થતાં મોંઘવારી વધી મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. હકિકતમાં, નવેમ્બર મહિનામાં શાકાહારી ભોજન વર્ષના પ્રારંભની સરખામણીમાં…
View More એક મહિનામાં શાકાહારી થાળી 7% મોંઘીબાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશે
બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…
View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશેઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોત
ઉત્તર પ્રદેશમાંથી વધુ એક અકસ્માતના અહેવાલ સામે આવ્યા છે. ઝાંસી-મિરઝાપુર હાઈવે પર પ્રયાગરાજ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી બોલેરો અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર…
View More ઉત્તરપ્રદેશના પીલીભીત-ઝાંસીમાં બે અકસ્માતમાં 12 લોકોનાં મોતઅમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…
View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપદ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષા
ગાઝામાં ઈઝરાયલ દ્વારા શરૂૂ કરાયેલી સૈન્ય કાર્યવાહીને આશરે 14 મહિના વીતી ગયા છે. 360 ચો.કી.મી.નો આ સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઈ ગયો છે. તેથી લોકોને કહેવાતાં…
View More ગાઝા-લેબનોનના જંગલમાં આગ-ડરામણા અવાજ: લોકો બહાર નીકળે તે સાથે જ બોંબવર્ષાખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન
શંભુ બોર્ડરે લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ક્લમ 163 લાગુ, 101 ખેડૂતોએ પગપાળા કૂચનો પ્રારંભ ર્ક્યો ઉતરભારતમાં આજથી ફરી ખેડૂતોએ દિલ્હીચલો કૂચનો પ્રારંભ કરતા હરિયાણા-પંજાબ અને…
View More ખેડૂતોની ફરી દિલ્હી ચલો કૂચ, ત્રણ રાજ્યોમાં ટેન્શન