સુરેન્દ્રનગર જિલ્લામાં ગેર કાયદેસર કાર્બોસેલ અને ખાસ કરીને ગેરકાયદેસર રેતીના કાળા કારોબાર ચાલી રહ્યા છે. પરંતુ આ કારોબાર અટકાવવા માટે સરકાર દ્વારા ખાણ ખનીજ વિભાગના…
View More સુરેન્દ્રનગરના ખાણ ખનીજ અધિકારી બારોટનું રાજીનામુંવડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકાર
વડતાલ મંદિરના આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજીના હસ્તે સંતો મહંતોની હાજરીમાં લોકાર્પણ મારું મન સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે: વડતાલ ધામ આજે માનવતાની સેવા અને…
View More વડતાલ મંદિરની પ્રતિકૃતિવાળો રૂા.200નો ચાંદીનો સિક્કો બહાર પાડતી સરકારખંભાળિયા નજીક હાઈવે પર કિંમતી જમીન પરના દબાણ પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યું
વર્ષોથી થયેલા દબાણને દૂર કરવાની નોટિસ ઘોળીને પી જતા આખરે તંત્રની કડક કાર્યવાહી સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ…
View More ખંભાળિયા નજીક હાઈવે પર કિંમતી જમીન પરના દબાણ પર સરકારી તંત્રનું બુલડોઝર ફર્યુંકંગાળ બનતી જતી ખંભાળિયા નગરપાલિકા: વીજળીનું બાકી બિલ રૂ. 1.15 કરોડ સુધી પહોંચ્યું
વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત
ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક છે કે રિફાઇનરીમાંથી ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે.…
View More વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોતભાણવડ નજીક બરડા જંગલ સફારીને દિવાળી વેકેશન ફળ્યું: 700 પ્રવાસીઓએ મોજ માણી
આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમી
કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી અથવા દેવુત્થાન એકાદશી કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં આ દિવસે નિદ્રાધીન દેવતાઓ જાગૃત થાય છે અને ત્યારબાદ લગ્ન…
View More આજે દેવઉઠી એકાદશીના દિવસે આ વસ્તુઓનું કરો દાન, ક્યારેય નહીં થાય ધનની કમીઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોત
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા…
View More ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત: 3 યુવતીઓ સહિત 6ના મોતવિધાનસભાની ચૂંટણી પહેલા EDએ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યા દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરી કેસમાં EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, EDએ ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 17 સ્થળો પર…
View More વિધાનસભાની ચૂંટણી પહેલા EDએ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યા દરોડા, જાણો શું છે સમગ્ર મામલો