અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને વિવાદોમાં છે. રૂપાલીએ સાવકી દીકરી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં…
View More ‘અનુપમા’ની રિયલ લાઈફમાં બબાલ: રૂપાલી ગાંગુલીએ પોતાની પુત્રી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડનો કર્યો કેસશાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ, કોર્ટમાં રજૂ થશે
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યા બાદ ઈન્ડસ્ટ્રી અને ચાહકો ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી…
View More શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ, કોર્ટમાં રજૂ થશેહિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયો
કાલાવડના મોટા વડાળા પાસેની ઘટના : રિક્ષાચાલકે બાઈકને ઉલાળતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા યુવકે દમ તોડ્યો કાલાવડ તાલુકાના જસાપર ગામે ખેતમજુરી અર્થે આવેલો યુવાન બાઈક લઈને…
View More હિટ એન્ડ રન: કરિયાણું લેવા જતાં શ્રમિક યુવકને કાળ ખેંચી ગયોદોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું
માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના…
View More દોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યુંરાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણી
ચાર દિવસની સારવાર દરમિયાન 21 વર્ષીય યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડતા પરિવારમાં કલ્પાંત રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળાએ માથુ ઉચક્યુ હોય તેમ દરરોજ રોગચાળાથી અનેક માનવ…
View More રાજકોટમાં પત્રકારના યુવાન પુત્રનો ડેન્ગ્યુએ લીધો ભોગ, શોકની લાગણીવાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોત
વાંકાનેરથી માટેલ હોટલે જતાં બંને યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટી ઘટના વાંકાનેરમાં રહેતા અને માટેલમાં હોટલ ચલાવતો યુવાન પોતાના પિતરાઈભાઈ સાથેવાંકાનેરથી હોટેલે જઈ…
View More વાંકાનેરના રાણેકપર પાસે અકસ્માતમાં હોટલ સંચાલકનું પિતરાઈની નજર સામે જ મોતગાંધીધામમાં ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી, અઢી કરોડની 15 કાર સળગીને ખાખ
શહેરના જી.આઈ.ડી.સી. સેક્ટર-11માં આવેલા ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી ઊઠતાં અહીં ઊભેલી 15 કાર સળગી ગઈ હતી. આગના આ બનાવથી અઢી કરોડની નુકસાનીનો અંદાજ આંકવામાં આવ્યો…
View More ગાંધીધામમાં ટાટાના વર્કશોપમાં આગ ભભૂકી, અઢી કરોડની 15 કાર સળગીને ખાખદીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયો
દીવમાં સહેલાણીઓના આકર્ષણ સમી કુઝ ટાઇપનું હરતું ફરતું રેસ્ટોરન્ટ છે જેમાં દરિયામાં થોડા અંતર સુધી પ્રવાસીઓને લઇ જાય છે. આજે આ ફલોટેલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂૂમમાં…
View More દીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયોવાહનચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા બંધ, ઘરે બેઠા મળશે સુવિધા
નાગરિકોએ હવે જાન્યુઆરીથી તેમની લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITIs)ની મુલાકાત લેવાની જરૂૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ ઘરેથી જ જરૂૂરી…
View More વાહનચાલકોને લર્નિંગ લાઈસન્સ માટે RTOના ધક્કા બંધ, ઘરે બેઠા મળશે સુવિધાભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા…
View More ભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત