અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડ અને લોકોના મોત બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય- મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે સરકાર…
View More PMJAY યોજનામાં ગેરરીતિ બદલ રાજકોટની બે હોસ્પિટલ સસ્પેન્ડભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયા
ભાવનગર જિલ્લાના તળાજાના ત્રાપજ ગામ નજીક ગઇકાલે કાળચક્ર સ્થિર થયુંહતું.પરોઢના સૂર્યદેવ ધરતીપર સૂર્ય કિરણો પાડે તે પહેલાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્યાંજ સાંજ ઢળે તે…
View More ભાવનગરના ત્રાપજ પાસે વધુ એક અકસ્માત : 19 ઘવાયાસુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યો
સુરેન્દ્રનગરમાં રહેતા અને રખડતા ભુંડ પકડવાનું કામ કરતા એક જ કુંટુંબીના બે પરિવારો વચ્ચે ફરી મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં સામ-સામે 8 શખ્સો સામે પોલીસ…
View More સુરેન્દ્રનગરમાં ભૂંડ પકડવા મામલે જૂથ અથડામણ : આરોપીઓનો ‘વરઘોડો’ નીકળ્યોખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયા
ખંભાળિયા શહેરમાં દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલા સંતોષી માતાજીના મંદિરની જમીન પર બોગસ દસ્તાવેજ વિગેરે દ્વારા કેટલાક તત્વો દ્વારા આચરવામાં આવેલા દબાણ સામે પોલીસ તંત્રએ તાકીદની…
View More ખંભાળિયામાં બોગસ દસ્તાવેજમાં સંડોવાયેલ પાંચ આરોપી ઝડપાયાભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, શિયાળુ પાકને થશે ફાયદો
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ ભાદર -1 માંથી ખેડૂતોને રવિ પાકના પિયત માટે પાણી છોડવામાં આવ્યું છે. જેતપુર પાસે આવેલ ભાદર -1 ડેમમાં પીવાના પાણી…
View More ભાદર ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયું, શિયાળુ પાકને થશે ફાયદોજસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામ
જસદણ એસટી તંત્રના પાપે વિદ્યાર્થીઓ પરેશાન જસદણ ભાડલા રૂૂટ ની બસ છેલ્લા આઠ દિવસથી બંધ હોય તેને લઈને શિયાળાની ઠંડીમાં વિદ્યાર્થીઓને હાલાકી નો સામનો કરવો…
View More જસદણ-ભાડલા રૂટની બસ બંધ થતા છાત્રોનો ચક્કાજામપ્રભાસપાટણમાં દીપડાના આંટાફેરા
સોમનાથ વેણેશ્વરમા સોમનાથ કર્મચારી સોસાયટી આવેલ છે અને આ સોસાયટીમા રાત્રીના દિપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામા કેદ થયેલ છે અને દિપડો કુતરાની પાછળ દોડતો હોય તેવુ…
View More પ્રભાસપાટણમાં દીપડાના આંટાફેરાકાગવડમાં માતાજીના સાનિધ્યમાં 21 દીકરીના સમૂહ લગ્ન
ગોંડલના વ્રજ ગ્રૂપ દ્વારા સતત બીજા વર્ષે સફળ આયોજન: મહાનુભાવોએ આશીર્વચન પાઠવ્યા સતત બીજા વર્ષે ગોંડલના વ્રજ ગ્રુપ દ્વારા કાગવડમાં ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21…
View More કાગવડમાં માતાજીના સાનિધ્યમાં 21 દીકરીના સમૂહ લગ્નસોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે
સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક…
View More સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશેબાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા
બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર તરીકે કામ કરતા મહફૂઝ આલમે 16 ડિસેમ્બર 1971ના વિજય દિવસના અવસર પર ભારત વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ સર્જ્યો હતો. વિજય…
View More બાંગ્લાદેશની નફ્ફટાઇ: પ.બંગાળ, આસામ, ત્રિપુરાને પોતાના ગણાવ્યા